અમદાવાદમાં નવા વર્ષની રાત્રે 700 લોકોને પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા
ગુજરાતમાં અમદાવાદ પોલીસ દ્વારા નવા વર્ષની ઉજવણી કરતા 700 લોકોને પીધેલી હાલતમાં ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નવા વર્ષને લઇને અમદાવાદ પોલીસ દ્વારા પહેલાથીજ તમામ પ્રકારની તૈયારી કરી લીધી હતી.
સમગ્ર દેશ સહિત રાજ્યમાં પણ નવા વર્ષની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવા્માં આવી હતી. આ સાથે રાજ્યમાં પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવીને પીધેલા લોકોની મોડી રાત્રે ઘરપડક કરી હતી. ફક્ત અમદાવાદ શહેરમાથી જ 700 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણીમાં કોઇ અણબનાવાવ ના બની જાય એટલા માટે અમદાવાદ શહેરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યુ હતુ. જેમા સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી 500 જેટલા લોકોને પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. નવા વર્ષની ઉજવણી દરમિયાન ટ્રાફિક અને ક્રાઉડ મેનેજમેન્ટ માટે ટ્રાફિક પોલીસ સાથે સ્થાનિક પોલીસને જવાબાદરીા સોપવામાં આવી હતી.

નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત મોડી સાંજથી ગોઠવી દેવામાં આવ્યો હતો. નવા વર્ષને આવકારવા માટે યુવાનો મોટી સંખ્યામાં એસજી હાઇવે, સીજી રોડ, રિવરફ્રન્ટ, કાંકરીયા સહિતના જાહેર સ્થળો પર મોટી સંખ્યમાં ઉમટી પડ્યા હતા. હોટેલોમાં બે વર્ષ બાદે ડીજે પાર્ટી સાથે ગ્રાન્ડ સેલિબ્રેશન કરવામાં આવ્યુ હતુ. બે વર્ષથી કોરોના મહામારીને લીધે તમામ પ્રકારની ઉજવણી પર પ્રતિબંધ હતો.
અમદાવાદમાં ઉજવણીને લઇેન પોલીસ દ્વારા 200 જેટલા પોઇન્ટ બનાવામાં આવ્યા હતા. જેમા પોલીસ 700 થી બ્રેથ એનેલાઇઝર અે 100 ડ્રગ્સ એનાલાઇઝર કીટ સાથે ચકાસણી કરી હતી. જેમા ઓવર સ્પીડમા જતા વાહન ચાલકો અને દારુ પિધેલા યુવાનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાથી 500 થી વધુ દારુ પીધેલાને લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પણ સાણંદ, રાચરડા, તેમજ બોપર હાથીજમ સહરિતના વિસ્તારોમા તપાસ કરવામાં આવી હતી અને 200 વધારે લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાટડવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
