Devbhoomi Dwarka Earthquake : દેવભૂમિ દ્વારકાના ભાણવડ પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા
Devbhoomi Dwarka Earthquake : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે.
આ ભૂકંપના આંચકાઓએ અચાનક સામાન્ય જનજીવનમાં ખલેલ પહોંચાડી છે અને લોકોમાં સલામતીને લઈને પ્રશ્નો ઊભા થયા છે.

ગઈકાલે સાંજે એક જ સમયે બે ભૂકંપના આંચકા નોંધાયા હતા. પહેલો આંચકો સાંજે 7:32 કલાકે અને બીજો આંચકો બરાબર પાંચ મિનિટ બાદ એટલે કે 7:37 કલાકે અનુભવાયો હતો.
આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.3 જેટલી મામૂલી હોવા છતાં અચાનક આવેલા ધડાકા જેવા અવાજોથી લોકો ગભરાઈ ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર પોરબંદરથી લગભગ 37 કિલોમીટરના અંતરે હોવાનું અનુમાન છે.
આ પ્રકારે વારંવાર આવતા નાના આંચકાઓ સ્થાનિક લોકોમાં ચિંતાનું કારણ બન્યા છે. ભૂકંપની ભયજનક યાદો તાજી થતાં લોકો રાત્રિના સમયે પણ સતર્ક રહેવા લાગ્યા છે.
ભૂકંપના આંચકાને પગલે, સ્થાનિક વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પણ સક્રિય બન્યું છે. વિભાગ દ્વારા ભૂકંપના આંચકાની પુષ્ટિ કરવામાં આવી છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા તથા શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
