ગુજરાતના અમદાવાદમાં અમિત શાહનો રોડ શૉ, લોકોની ભારે ભીડ જમા
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં મેગા રોડ શૉ કર્યો, જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં મેગા રોડ શૉ કર્યો, જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી. અમિત શાહનો આ રોડ શૉ સાણંદમાં 12 વાગ્યે શરુ થયો હતો. આ પહેલા તેમને ઘાટલોડિયા, બોડકવેદ, સેટેલાઇટ વિસ્તારમાં લોકોને સંબોધિત કર્યા, જયારે બીજી બાજુ પીએમ મોદી પણ ગુજરાતના પ્રવાસે છે. તેમને પાટણમાં જનસભા સંબોધિત કરી. ત્યારપછી પીએમ મોદીએ રાજસ્થાનમાં ચિતોડગઢ અને બાડમેરમાં પણ રેલીઓને સંબોધન કર્યું.

ગુજરાતના પાટણમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમારી સરકારમાં ધમાકા કરનાર ગેંગ જમ્મુ કાશ્મીર સુધી જ સીમિત થઇ ગઈ. દેશ 26/11 હુમલા પછી આતંકીઓને જોરદાર જવાબ આપવા માંગતો હતો, પરંતુ ત્યારની સરકારે હિમ્મત નહીં બતાવી. પરંતુ જયારે અમારી સરકારમાં ઉરી અને પુલવામાં જેવી ઘટના થઇ ત્યારે અમે સેનાને ખુલી છૂટ આપી દીધી. આતંકીઓને જવાબ આપવામાં આવ્યો અને એર સ્ટ્રાઇક પછી તેમનો ખેલ ખતમ કરવામાં આવ્યો.
આ પણ વાંચો: લાફાકાંડ બાદ હાર્દિકઃ ભાજપવાળા મને મારવા ઈચ્છે છે, ગુજરાત માટે લડતો રહીશ
પીએમ મોદીએ આગળ કહ્યું હતું કે આજે અમે એવી મિસાઈલ તૈયાર કરી લીધી છે, જે અંતરિક્ષમાં મારી શકે છે. ભારત આજે દુનિયાની ચોથી મહાશક્તિ બની ચૂક્યું છે. અમે સશક્ત અને સમૃદ્ધ દેશ બનાવવા માંગીયે છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે આટલા વર્ષો સુધી સરકાર ચલાવી પરંતુ જયારે આ ચાવાળો પ્રધાનમંત્રી બન્યો તો 5 વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા 11 નંબરથી 5માં નંબર પર આવી.
આ પણ વાંચો: વિપક્ષીઓએ રાહુલની જે છબી બનાવી છે તે સત્યથી ઘણી દૂર છેઃ પ્રિયંકા ગાંધી
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
