અમદાવાદમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં યોજાશે ફ્લાવર શૉ
અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન અમદવાદા મ્યનિસિપાલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યુ છે. જેમા 12 વર્ષ સુધીના બાળકોને પ્રવેશ ફ્રી રાખવામાં આવ્યો છે.
અમદવાદા મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવશે આ વર્ષે ફ્લાવર શો ની થીમ આઝાદી કા અમૃત મહોત્સવ રાખવામાં આવશે. આ ફલાવર શો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં શરુ કરવામાં આવશે. જેમા 12 વર્ષ સુધીના બાળકો માટે નિ:શુલ્ક પર્વેશ હશે જ્યારે 12 વર્ષ કરતા વધારે ઉમરની વયના માટે 30 રૂપિયા પ્રવેશ ફી નક્કી કરવામાં આવી છે.

ગત વર્ષે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવેલા ફ્લાવર શોમાં શનિવાર અને રવિવારના દિવસે પ્રવેશ ફી 50 રાખવામાં આવી હતી. આ વર્ષે તમામ દિવસો માટે એક સમાન 30 રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવી છે. ગત વર્ષે 3 વર્ષના સુધીોના બાળકોને જ ફ્રી પ્રવેશ આપવામાં આવ્યો હતો.
ફ્લાવર શોમાં ફુલોમાથી બનાવેલ આકર્ષણ પ્રવેશ દ્વારા તથા સ્કાય ગાર્ડન તૈયાર કરાશે. આ ફ્લાવર શો મા આકર્ષણ સલ્ફી પોઇન્ટ ઉભા કરવામાં આવશે તેમજ ફ્લાવર શઓના મુખ્ય આકર્ષણો અલગ અળગ રહેશે. ઉલ્લેખનીય છે કે, AMC દ્વારા દર વર્ષે યોજાતો ફ્લાવર શો સૌથી વધુ સફળ કાર્યક્રમ રહ્યો છે. ફ્લાવર શોમાં લાખો શહેરીજનો મુલાકાત લેતા હોય છે.
આ ફ્લાવર શોમાં 10 લાખથી વધુ રોપા દ્વારા તૈયાર કરાયેલા ફુલો અને છોડનું પ્રદર્શન પણ રાખવામાં આવશે. મહેદીમાથી બનાવેલ ઓલિમ્પિકને લગતા જુદા જુદા રમતોનો સ્કલ્પચર, G20 થીમ આધારીત સ્કલ્પચર અને આઝાદી કા અમૃત મહોત્વ થીમ આધારીત સ્કલ્પચર 200 ફુટ લાંબી વિવિધ કલરની વોલ તથા આકર્ષક સેલ્ફી પોઇન્ટ બણ બવામાં આવશે. આ સિવાય ફ્લાવર લવ ગેટ, ફઅલાવર ફોલ પોટ, ફ્લાવર ટ્રી તથા જુદા જુદા સાઇઝના ફ્લાવર ટાવરનું સ્કલ્પચર બનાવામા આવશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
