76th Van Mohotsav : 76માં વન મહોત્સવ દરમિયાન મુખ્યમંત્રીએ ખેડાના ગળતેશ્વર મહાદેવના દર્શન કર્યા
76th Van Mohotsav : ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં ૭૬મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં રાજ્યના ૨૪મા સાંસ્કૃતિક વનનું લોકાર્પણ થયું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને ગળતેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી અને રાજ્યની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી.

મુખ્યમંત્રીએ ઠાસરા તાલુકાના સરનાલ ગામ ખાતે મહીસાગર અને ગળતી નદીના સંગમ પર આવેલા પૌરાણિક ગળતેશ્વર મંદિરના દર્શન અને પૂજન-અર્ચન કર્યા. તેમણે મંદિરની પરિક્રમા કરીને તેના સ્થાપત્યની પ્રશંસા કરી અને મહર્ષિ ગાલવ ઋષિના ઇતિહાસ વિશે માહિતી મેળવી.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે સાંસદ દેવુસિંહ ચૌહાણ, પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, પોલીસ અધિક્ષક વિજય પટેલ અને વન સંરક્ષક મિતલબેન સાવંત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
