અમદાવાદના જમાલપુરમાં મતદાન દરમિયાન હોબાળો, બોગસ વોટિંગનો આરોપ
અમદાવાદના જમાલપુરમાં હોબાળો થયો હોવાના અહેવાલ છે. મળતી વિગતો અનુસાર, કોંગ્રેસ અને AIMIMના કાર્યકર્તાઓ વચ્ચે આ બબાલ થઈ છે.
અમદાવાદ : અમદાવાદના જમાલપુરમાં હોબાળો થયો હોવાના અહેવાલ છે. મળતી વિગતો અનુસાર, કોંગ્રેસ અને AIMIMના કાર્યકર્તાઓ વચ્ચે આ બબાલ થઈ છે.

હાલ ગુજરાતમાં બીજા તબક્કાનું મકદાન પુર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે જમાલપુરના સૈયદવાડામાં આ બબાલ થઈ છે. અહીં કોંગ્રેસ અને AIMIMના કાર્યકર્તાઓ સામસામે આવી જતા બબાલ થઈ હતી.
રાજ્યમાં બીજા તબક્કાના મતદાન વચ્ચે વિવિધ જગ્યાઓએથી બબાલના સમાચાર સામે આવી રહ્યા ત્યારે બોગસ વોટીંગને લઈને જમાલપુરમાં આ હોબાળો થયો હતો. AIMIMના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે બોગસ વોટીંગ કરાવવામાં આવી રહ્યુ છે. આ બબાલ બાદ અહીં મોટી સંખ્યામાંં કાર્યકર્તાઓ એકઠા થયા છે.
કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાત આજના મતદાન સાથે જ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મતદાન પુર્ણ થઈ ગયુ છે અને હવે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરાશે. આજના મતદાનમાં બીજા તબક્કાની સીટો પર ધીમુ મતદાન જોવા મળ્યુ છે. સરેરાશ મતદાનના આંકડામાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
