અમદાવાદ: કેડી હોસ્પિટલમાં એક જ દિવસમાં 3 કીડનીનું કરાયુ સફળ ટ્રાન્સપ્લાન્ટ
કેડી હોસ્પિટલમાં 66 વર્ષીય બ્રેઈન-ડેડ દર્દીના પરિવાર દ્વારા બે કિડનીના દાનથી નિયમિત ડાયાલિસિસ સાથે જીવિત રહેવા માટે સંઘર્ષ કરી રહેલા બે દર્દીઓને નવું જીવન મળ્યું. અમરેલી જિલ્લાના વાવડીના વતની 66 વર્ષીય જેશંકર બોરીસાગરનો
કેડી હોસ્પિટલમાં 66 વર્ષીય બ્રેઈન-ડેડ દર્દીના પરિવાર દ્વારા બે કિડનીના દાનથી નિયમિત ડાયાલિસિસ સાથે જીવિત રહેવા માટે સંઘર્ષ કરી રહેલા બે દર્દીઓને નવું જીવન મળ્યું.અમરેલી જિલ્લાના વાવડીના વતની 66 વર્ષીય જેશંકર બોરીસાગરનો ગયા અઠવાડિયે અકસ્માત થયો હતો. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યારે ડોકટરોએ તેને બે દિવસ સુધી જીવિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ઇજાઓને કારણે મૃત્યુ પામ્યો અને રવિવારે તેને બ્રેઈન-ડેડ જાહેર કરવામાં આવ્યો હતો.

"તેના પરિવારની સંમતિ પછી બે કિડની રિટ્રીવ કરવામાં આવી હતી અને બે દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. રોગચાળા દરમિયાન, બોરીસાગર, તેમના ગામમાં કરિયાણાની દુકાન ચલાવતા હતો, લોકડાઉન દરમિયાન પણ ખોરાક અને કરિયાણાની વહેંચણી કરી હતી. તેના દયાળુ કામોના કારણે સ્થાનિકોમાં ખૂબ લોકપ્રિય હતો. આ રીતે તેમના મૃત્યુ પછી પણ તેમની દયા ચાલુ રહી," આ ઘટના સાથે સંકળાયેલા એક ડૉક્ટરે જણાવ્યું હતું કે, તેમના કોર્નિયા શહેર સ્થિત આંખ બેંકમાં દાન કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલ માટે એક દિવસમાં ટ્રાન્સપ્લાન્ટની હેટ્રિક હતી કારણ કે જીવંત દાતા તરફથી કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ તે જ દિવસે કરવામાં આવ્યું હતું. ડોક્ટરોએ કહ્યું કે એક મહિલાએ તેની કિડની તેના પતિને ડોનેટ કરી છે. અધિકારીઓએ ઉમેર્યું હતું કે, "એક દિવસમાં ત્રણ ટ્રાન્સપ્લાન્ટની સિદ્ધિ ગુજરાતની અમુક હોસ્પિટલો દ્વારા જ પ્રાપ્ત થાય છે."
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે










Click it and Unblock the Notifications
