Splitsvilla : સેક્સી સન્નીને જોઈ કન્ટેસ્ટંટ્સ પાણી-પાણી!
મુંબઈ, 24 જૂન : સેક્સી સન્ની લિયોન તથા હૉટ નિખિલ ચિનપ્પાની બહેતરીન હોસ્ટિંગ સાથે એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની સફર શરૂ થઈ ચુકી છે. ગત અઠવાડિયે આખા ભારતના જુદા-જુદા શહેરોમાંથી પસંદગી પામી 20 સુંદર યુવતીઓને સ્પ્લિટ્સવિલા 7માં લવાઈ છે અને સાથે જ આ યુવતીઓમાં પોતાનો પ્રેમ શોધવા માટે લાવવામાં આવ્યાં છે 7 હૅન્ડસમ હૉટ યુવાનો. આ વખતે અલગતા એ છે કે યુવતીઓ તો સામાન્ય પરિવારોમાંથી છે, પણ યુવાનો સેલિબ્રિટીઓ છે. બે-ત્રણ યુવાનો તો ગત સ્પ્લિટ્સવિલા 6માં પણ આવેલા છે અને કેટલાક બૉલીવુડમાં એક્ટર તરીકે પોતાની ઓળખ બનાવનારાઓમાં સામેલ છે.
એમટીવી સ્પ્લિટ્સવિલામાં પ્રથમ દિવસે જ જ્યારે છોકરાઓ અને છોકરીઓની મુલાકાત નવા હોસ્ટ સન્ની લિયોન સાથે કરાવવામાં આવી, તો સૌ આશ્ચર્યચકિત રહી ગયાં. ખાસ તો યુવાનોના મોઢા ખુલ્લાના ખુલ્લા જ રહી ગયાં. તેમને વિશ્વાસ જ ન થયો કે આટલા હૉટ સન્ની લિયોન તેમની સાથે અને સામે આ શો દરમિયાન હાજર રહેશે. સન્ની લિયોને પણ શોના તમામ સ્પર્ધકોને જણાવ્યું કે હવેથી પ્રેમ માટે તેમની જંગની સફર શરૂ થઈ ચુકી છે. શોના પહેલા જ દિવસે હંમેશ મુજબ કેટલીક યુવતીઓને ડંપ કરી કાઢી દેવામાં આવી. તેથી સૌ પ્રથમ 7 છોકરાઓને જણાવાયું કે તેઓ 20 યુવતીઓમાંથી પોત-પોતાની પસંદગીની એક યુવતીની પસંદગી કરી લે.
7 છોકરીઓની પસંદગી થયા બાદ બચેલી 13 છોકરીઓ વચ્ચે વધુ એક ટાસ્ક થયું. તેમને સ્વિમિંગ પૂલમાં જઈ છોકરાઓ સાથે સમય પસાર કરવા અને સંબંધ બનાવવની તક આપવામાં આવી. 13માંથી 7 છોકરીઓને છોકરાઓ તરફતી પૂલ પાર્ટી દરમિયાન કાળા ગુલાબ અપાયાં. આ 7 યુવતીઓને ફરી વાર તક આપવામાં આવી આ શોમાં જળવાઈ રહેવા માટે અને આગામી ટાસ્ક પરફૉર્મ કરવાની.
સન્ની લિયોન અને નિખિલે બહેતરીન હોસ્ટિંગના પગલે પહેલા જ દિવસે સ્પ્લિટ્સવિલાને એક સારી શરુઆત આપી છે. સ્પ્લિટ્સવિલા લવ ઇઝ વૉર હવે શરૂ થઈ ચુક્યો છે. જોવાનું એ છે કે આ વખતે આ વૉરમાં કોણ-કોણ પોતાના માટે લવ શોધી શકે છે.
ચાલો જોઇએ એમટીવી સ્પ્લિટ્સવિલાની તસવીરી ઝલક :

એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક
એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક

એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક
એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક

એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક
એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક

એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક
એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક

એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક
એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક

એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક
એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક

એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક
એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક

એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક
એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક

એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક
એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક

એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક
એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક

એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક
એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક

એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક
એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક

એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક
એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક

એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક
એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક

એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક
એમટીવી સ્પ્લિટ્સવિલા 7ની તસવીરી ઝલક
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
