BIGG BOSS 12: ભજન સમ્રાટ અનુપ જલોટા ઘરમાંથી આઉટ, ચોંકાવનારો રિપોર્ટ!
બિગ બોસ 12 થી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે કે ગઝલ સમ્રાટ ટૂંક સમયમાં શો માંથી બહાર આવી જશે.
બિગ બોસ 12 થી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. આ વર્ષે બિગ બોસમાં સૌથી વધુ ચર્ચા અનુપ જલોટા અને તેમની ગર્લફ્રેન્ડ જસલીન મથારુની રહી છે. હજુ તો બંનેના રોમાન્સની શરૂઆત થઈ છે. પરંતુ હવે એવા સમાચાર આવી રહ્યા છે કે ગઝલ સમ્રાટ ટૂંક સમયમાં શો માંથી બહાર આવી જશે.

કેલિફોર્નિયામાં એક લાઈવ કોન્સર્ટ શો
એક રિપોર્ટ સામે આવ્યો છે જે અનુસાર 27 ઓક્ટોબરે અમેરિકાના કેલિફોર્નિયામાં એક લાઈવ કોન્સર્ટ શો યોજાવાનો છે. આ શો માં અનુપ જલોટાનું શામેલ થવાનું લગભગ નક્કી છે. એટલે કે એક મહિનાની અંદર અનુપ જલોટા આ શો માંથી બહાર આવી શકે છે. બિગ બોસ અંગે ઘણી વાર એવી ચર્ચા થતી રહે છે કે આ શો માં અમુક કન્ટેસ્ટન્ટ તો એક નક્કી સમય મર્યાદા માટે જ આવે છે અને પછી શોમાંથી જતા રહે છે.
|
નોમિનેશન ટાસ્ક
કંઈક એવુ જ અનુપ જલોટા સાથે તો નથી કરવામાં આવી રહ્યુ ને. જો કે આ સમાચારમાં કેટલી સચ્ચાઈ છે તેનુ પરિણામ તો એક મહિનામાં સામે આવી જશે. અહીં જુઓ બિગ બોસ 12 ની કન્ટેસ્ટન્ટ નેહા પેંડસેની તસવીરો...

મેડમ નેહા
મેડમ નેહાની લેટેસ્ટ તસવીરો જોઈને એવુ લાગે છે કે હવે તે મેડમ નહિ પણ મિસ બની ચૂકી છે.

મરાઠી મુલગી
ટીવીનો લોકપ્રિય ચહેરો બની ચૂકેલ નેહા મરાઠી ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાની ઓળખ બનાવી ચૂકી છે.

વજનમાં ઘટાડો
મીડિયા રિપોર્ટ્સની માનીએ તો નેહાનો આ પોલ ડાંસ પણ વજન ઘટાડવાનો એક પાર્ટ છે.

કપિલ સાથે નેહા
નેહાએ હાલમાં જ કપિલ સાથે મળીને તેનો એક નવો શો હોસ્ટ કર્યો હતો.

એન્ટરટેઈનમેન્ટ કી રાત
નેહાએ એન્ટરટેઈનમેન્ટ કી રાત માં એન્ટ્રી લીધા બાદ હવે બિગ બોસ 12 માં એન્ટ્રી લીધી છે.

રાતો રાત સ્ટાર
મે આઈ કમ ઈન મેડમે નેહાને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી.

વધતુ વજન
પોતાના વધતા વજન અંગે નેહાને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે










Click it and Unblock the Notifications
