Video: રણવીર કપૂરની બેંટલે કાર સામે લોકોએ કરી એવી હરકત, અભિનેતા ભડક્યો, કહ્યુ - 'આ શું કરી રહ્યા છો...'
Ranbir Kapoor: બૉલિવુડ અભિનેતા રણબીર કપૂર હાલમાં પોતાની આગામી ફિલ્મ રામાયણને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે પ્રભુ શ્રી રામના રોલમાં જોવા મળશે. હાલમાં રણબીર કપૂર આ ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. આ પહેલા રણબીર કપૂર ફિલ્મ 'એનિમલ'માં જોવા મળ્યો હતો જે બ્લકૉબસ્ટર સાબિત થઈ હતી.
આ ફિલ્મે બૉક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. તમને જણાવી દઈએ કે તાજેતરમાં રણબીર કપૂરે કરોડોની કિંમતની લક્ઝરી કાર 'બેન્ટલી' ખરીદી હતી. હાલમાં જ તે પોતાની નવી કાર લઈને લેટ નાઈટ ડ્રાઈવ માટે નીકળ્યો હતો પરંતુ ઘરે પરત ફરતી વખતે તે ખૂબ જ ગુસ્સામાં દેખાતો હતો.

તમને જણાવી દઈએ કે મોડી રાતે પાપારાઝી રણબીર કપૂરની કારની આગળ તેની તસવીર લેવા માટે દોડતા જોવા મળ્યા હતા. આ હરકત જોઈને રણબીર કપૂર એકદમ ચિડાઈ ગયો હતો. રણબીર કપૂરના ફેન્સ અને પાપારાઝી તેનો ફોટો ક્લિક કરવા માટે તેની કારની આસપાસ ફરતા જોવા મળ્યા હતા.
પોતાની લક્ઝરી કારમાં લેટ નાઇટ ડ્રાઇવ માટે નીકળેલા રણબીરને કદાચ આશા નહોતી કે આટલી મોડી રાત્રે તે આ લોકોનો સામનો કરશે. કારની સામે લોકોની ભીડ જોઈને રણબીર કપૂરની નારાજગી તેના હાવભાવ પરથી સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ બધું જોઈને રણબીર કપૂરે કહ્યું- શું કરો છો?
આ વીડિયોમાં રણબીર કપૂર ડ્રાઇવિંગ સીટની બાજુની સીટ પર બેઠો જોવા મળે છે. લોકોને કારની આગળ દોડતા જોઈને અભિનેતાએ માથું પકડી લીધું. મળતી માહિતી મુજબ રણબીરે ગયા અઠવાડિયે જ 6 કરોડ રૂપિયાની આ લક્ઝરી કાર ખરીદી છે. જો કે હાલમાં તે ફિલ્મ 'રામાયણ'ને લઈને ચર્ચામાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
