Videoમાં તાપસી પન્નૂએ એસી બંધ હોવાનું દર્દ જણાવ્યું, લોકોએ ક્લાસ લઈ લીધો
Videoમાં તાપસી પન્નૂએ એસી બંધ હોવાનું દર્દ જણાવ્યું, લોકોએ ક્લાસ લઈ લીધો
તાપસી પન્નૂ હાલ આઈસોલેશનમાં રહેતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તેપોતાની કેટલીય જૂની અને નવી તસવીરો શેર કરવાની સાથે જ હાલ પોતાની પરેશાની પર પણ વાત કરી રહી છે. જો કે આ વખતે તાપસીએ જે વીડિયો પોસ્ટ કર્યો છે તે તેના પર ખરાબ રીતે ભારે પડ્યો છે. તાપસીએ એક વીડિયો શેર કરીને જણાવ્યું કે તેના જીવનનો અસલી સઘર્ષ આવી રીતે એસી બધ થઈ જવી છે. તે કેવીક રીતે જુગાડ કરીને એસી ચાલુ કરવાની કોશિશ કરી રહી છે.
વીડિયોમાં એસી બંધ થવાને સંઘર્ષ સાથે જોડવાના કારણે તાપસી પન્નૂ ટ્રોલ થઈ ગઈ છે. એવામાં કેટલાક લોકોએ ઈન્સ્ટાગ્રામ પર તાપસીને જણાવવાની કવાયત કરી કે તમારો સંઘર્ષ મજૂરો પગપાળા ઘરે જઈ રહ્યા છે તેની સામે કંઈ જ નથી જે ભૂખ્યા છે અને રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

એસી બંધ થઈ જાય તો તમે શું કરશો
તાપીએ એક વીડિયો શેર કરતા લખ્યું કેલૉડાઉનને કારણે તેના ઘરનું એસી ખરાબ થઈ ગયું છે. આનાથી તેને ઘણી સમસ્યા થઈ રહી છે. તાપસીએ એક વીડિયો શેર કરતા કહ્યું કે જો તમારું એસી બંધ થઈ જાય અને તમારા ઘરે એસી રિપેર કરનાર માણસને ના બોલાવી શકો તો આવા હાલાતમાં તમે શું કરશો?

ટ્રોલ થઈ રહી છે તાપસી
તાપસીએ કહ્યું કે મારુ એસી લીક કરી રહ્યું છે. આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું કે જબરો સંઘર્ષ છે. ફેન્સ વચ્ચે તાપસીનો આ વીડિયો વાયરલ પણ થઈ રહ્યો છે અને તે ટ્રોલ પણ થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે મજૂરોનો સંઘર્ષ જબરો છે.

મજૂરોનો સંઘર્ષ જબરો
લોકોએ ટ્રોલ કરતા તાપસીને સવાલ પૂછ્યા કે મજૂરોનો સંઘર્ષ વડો છે. હજારો પ્રવાસી મજૂરો પર સંકટ છે અને તમને તમારા એસીની પડી છે? એકે લખ્યું કે ન્યૂજમાં આવવા માટે આવું કરો છો શરમ કરો શરમ.

તાપસીએ જુગાડ પણ કર્યો
જણાવી દઈએ કે તાપસીએ આ વીડિયોમાં જુગાડ પણ કર્યો છે. જ્યાં તે કપડાના ટુકડાને એસી નીચે બાલટી સાથે બાંધી દીધો છે. ટ્રોલર્સે તેને સંઘર્ષ શબ્દનો મજાક ના બનાવવા કહ્યું છે. એકે લખ્યું કે મજૂરોના પગપાળા જવા વિશે વિચારો.

તાપસીનો સંઘર્ષ
જણાવી દઈએ કે તાપસી પન્નૂએ એક ઈન્ટર્વ્યૂમાં પોતાના સંઘર્ષના દિવસોને યાદ કર્યા. તાપસીએ જણાવ્યું કે મારા મિત્રો મને કહેતા હતા કે તૂ ઓડિશન પર કેમ નથી જતી. મોટા સ્ટાર્સ જાય ચે તો તને શુ વાંધો છે. હું સાઉથ ફિલ્મ કરી ચૂકી હતી. મને લાગતું હતું કે સિલેક્ટ નહિ થઈ શકું. હું લોકોને સમજાતી હતી કે મારામાં કોઈ ઘમંડ નથી. બલકે હું જાણું છું કે રોલ માટે ક્યારેય પાસ નહિ થઈ શકું.

મને પનૌતી સમજવામાં આવે છેઃ તાપસી પન્નૂ
તાપસી કહે છે કે મારી કેટલીય ફિલ્મ સત ફ્લોપ થઈ. મને બેડ કલ કહેવામા આવતું હતું. જણાવી દવ કે મને પનોતી પણ સમજવામાં આવતી હતી. મારી એજન્સીએ મને કહ્યું હતું કે કોઈ ટેલેન્ટ નથી. કેટલાય ડાયરેક્ટર અને નિર્માતાઓને પણ આવું જ લાગતું હતું.
|
વીડિયો
અહીં જુઓ તાપસીએ શેર કરેલો વીડિયો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
