આજે ગૌતમ કિચલૂ સાથે સાત ફેરા લેશે અભિનેત્રી કાજલ અગ્રવાલ, તસવીરો જુઓ
આજે ગૌતમ કિચલૂ સાથે સાત ફેરા લેશે અભિનેત્રી કાજલ અગ્રવાલ, તસવીરો જુઓ
નવી દિલ્હીઃ મગધીરા ફેમ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ આજે બિઝનેસમેન ગૌતમ કિચલૂ સાથે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહી છે, સાઉથ અને હિન્દીની કેટલીય ચર્ચિત ફિલ્મોમાં કા મકરનાર કાજલ અગ્રવાલે 6 ઓક્ટોબરે લગ્નનનું એલાન કર્યું હતું, મીડિયા સૂત્રો મુજબ આ એક લવ એરેન્જ્ડ મેરેજ છે, જેમાં માત્ર બંનેના સગા સંબંધીઓ જ સામેલ થનાર છે, કાજલના લગ્નનો ઈંતેજાર તેના ઘરવાળાઓની જેમ જ ફેન્સ પણ આતુરતાથી કરી રહ્યા હતા, આ વાત કાજલ પણ સારી રીતે જાણે છે અને માટે જ તે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે.

પીઠીની તસવીરો વાયરલ
પીઠીના ફંક્શનમાં કાજલે પીળા રંગનાં આઉટફિટ પહેર્યાં હતાં, અને તે ફુલોના ઘરેણા સાથે પારંપારિક અને સુંદર લાગી રહી છે, તસવીરોમાં કાજલના ચહેરા પર પીઠી લાગેલી છે, જે પોતાના આ લગ્નના ફંક્શનનો લુફ્ત ઉઠાવતી જોવા મળી રહી છે, કાજલે ફોટો શેર કરતાં #kajgautkitched લખ્યું.

કાજલના લગ્નને લઈ ફેન્સ ઉત્સુક છે
કાજલની આ તસવીર જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે, તેની ફોટોને અત્યાર સુધી લાખો લાઈક્સ મળી ચૂકી છે અને તેના ફેન્સ આના પર કોમેન્ટ કરી રહ્યા છે અને આગામી જીવન માટે શુભકામનાઓ આપી રહ્યા છે.

કાજલ અગ્રવાલ સાઉથ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
જણાવી દઈએ કે કાજલના થનારા પતિ ગૌતમ એક બિઝનેસમેન છે, તેઓ ઈન્ટીરિયર ડિઝાઈન અને હોમ ડેકોર સાથે જોડાયેલા બિઝનેસ સંભાળે છે અને ડિસર્ન લિવિંગના ફાઉન્ડર છે. કાજલ અગ્રવાલ સિંઘમ, સ્પેશિયલ 26, મગધીરા જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.

લગ્ન બાદ પણ કંઈ નહિ બદલાય
કાજલે સ્પષ્ટ કર્યું કે તે લગ્ન બાદ પણ પોતાનું કામ ચાલુ રાખશે, તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે લગ્ન બાદ પણ કંઈ નહિ બદલાય, હું એ કામ ચાલુ રાખીશ, જે અત્યાર સુધી કરતી આવી છું, તમારા બધાના પ્રેમ માટે બહુ આભાર.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
