માણસોની લાશોથી ભરેલો પડ્યો છે આ આઈલેન્ડ, જાણો શું છે આ જગ્યાનું રહસ્ય?
અકસ્માત જેવી ગંભીર ઘટનાઓમાં ગણતરીના લોકોના મોત જોઈને જ તમે અંદરથી હલી જતા હોય છે ત્યારે તમને કોઈ દોઢ લાખ લોકોની લાશો વચ્ચે છોડી દે તો? તમને જાણીને નવાઈ લાગશે કે આ ધરતી પર એક જગ્યાએ આટલી લાશો પડી છે.
અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જ્યાં માણસોના હાડકાના ઢગલા પડેલા છે. આ જગ્યા પર આટલી સરળતાથી પહોંચી શકાતું નથી અનેસંબંધિત અધિકારીઓ અને સંસ્થાઓ પાસેથી પરવાનગી લેવી પડે છે.

આ ખૌફનાક જગ્યા ઇટાલીમાં આવેલી છે. ઇટાલી વિશ્વના સૌથી સુંદર દેશોમાં આવે છે પરંતુ અહીં કેટલીક એવી જગ્યાઓ છે જેનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે. ઇટાલીમાં આવેલો પોવેગ્લિયા ટાપુ આજે પણ લોકોને ડરાવે છે.
અહેવાલો અનુસાર, 1968 પછી પોવેગ્લિયા આઈલેન્ડ પર કોઈ વ્યક્તિ નથી ગઈ. આ ટાપુ સાવ નિર્જન છે. કેટલાક લોકો ચોક્કસ પરવાનગી સાથે અહીં જાય છે. એક સમયે અહીં માનસિક આશ્રય હતો જે હવે બંધ થઈ ગયો છે અને તેની ઈમારત ખંડેર હાલતમાં છે, આ ઈમારત જોવામાં એટલી ખતરનાક છે કે જાણે કોઈ ભૂતિયા ઘર હોય.
કહેવાય છે કે પ્લેગના કારણે આ ટાપુ પર લાશોના ઢગલા ખડકાયા. આ ટાપુ પર એક સમયે બે જહાજો રોકાયા હતા, તેમાં સવાર લોકો પ્લેગથી પીડાતા હતા. આ પછી ઇટાલી અથવા તેની આસપાસના વિસ્તારોમાં પ્લેગથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને અહીં લાવવામાં આવ્યા અને દફનાવવામાં આવ્યા.
આ જ કારણ છે કે સમય જતાં અહીં મૃતદેહોની સંખ્યા 1.5 લાખને પાર કરી ગઈ. આજે પણ તમને દરેક જગ્યાએ માનવ હાડકાં સડી ગયેલી હાલતમાં જોવા મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
