પ્રેમ છે કે પરિક્ષા? જાણો કેમ વધી રહ્યું છે રિલેશનશિપમાં લોયલ્ટી ચેકનું ચલણ?
હવે રિલેશનશિપમાં પેચઅપ અને બ્રેકઅપ એકદમ સામાન્ય વસ્તુ બની ગઈ છે. હવે લોકો પાર્ટનર બદલતા એક પણ વખત વિચારતા નથી. રિલેશનશિપને લઈને આવો દોર ચાલી રહ્યો છે ત્યારે લોયલિટી ટેસ્ટનું નવુ બજાર તૈયાર થઈ ગયુ છે.
હવે લોકો કોઈના પણ પ્રેમમાં સરળતાથી પ્રેમમાં પડી જાય છે પરંતુ તેના પાર્ટનર પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આ જ કારણ છે કે આજકાલ માર્કેટમાં લોયલ્ટી ટેસ્ટર્સની માંગ ઘણી વધી રહી છે.

ફ્લર્ટિંગ અને વિશ્વાસના અભાવને કારણે લોયલ્ટી ટેસ્ટર્સનો બિઝનેસ આ દિવસોમાં ફૂલીફાલી રહ્યો છે. વિયેતનામમાં સોશિયલ મીડિયા પર આવા લોકો સેવા આપી રહ્યા છે. જે તેના માટે કોઈ ફી પણ લેતા નથી. એવું નથી કે લોયલ્ટી ટેસ્ટિંગની સેવા હંમેશા વિનામૂલ્યે મળે છે પરંતુ હવે તે પૈસા વિના પણ આપવામાં આવી રહી છે.
લોકો વિયેતનામના સોશિયલ મીડિયા પર પેઇડ લોયલ્ટી ટેસ્ટર્સને શોધી રહ્યા છે. જો કે, બજારમાં કેટલાક એવા લોકો છે જે મફતમાં લોયલ્ટી ટેસ્ટ કરીને લોકોને હેલ્પ કરે છે. કેટલાક લોયલ્ટી ટેસ્ટર્સ ખૂબ લોકપ્રિય છે.
આ લોયલ્ટી ટેસ્ટર્સ તેમના ટાર્ગેટને સંપર્ક કરે છે અને તેમની સાથે ફ્લર્ટ કરીને તેમને ફસાવવાનો પ્રયાસ કરે છે. ઘણા ટાર્ગેટ ઝડપથી પકડાય છે પરંતુ કેટલાકને પકડવામાં મહિનાઓ લાગે છે. 27 વર્ષના એક લોયલ્ટી ટેસ્ટરે જણાવ્યું કે, 30માંથી 26 લોકો આમાં ફસાઈ જાય છે. આના પુરાવા તરીકે તેઓએ તેમના ગ્રાહકોને વસ્તુઓ પણ બતાવવી પડે છે.
એવું નથી કે આ લોયલ્ટી ટેસ્ટર્સ હંમેશા મફતમાં સમાજની સેવા કરે છે. કેટલાક પરીક્ષકો આ માટે ફી પણ લે છે. 23 વર્ષની ફામ મિન્હ એનગોકે કહ્યું કે, તે એક ટેસ્ટ માટે 8.2 ટોલર એટલે કે લગભગ 700 રૂપિયા ચાર્જ કરે છે. તે કહે છે કે આ માટે દરરોજ લગભગ 100 લોકો તેનો સંપર્ક કરે છે, જેમની ઉંમર 16 થી 25 વર્ષની વચ્ચે છે.
જો કે મનોવૈજ્ઞાનિકો કહે છે કે, આ પ્રકારની સેવા સંબંધો માટે બિલકુલ સારી નથી, ગર્લફ્રેન્ડ અને કેટલીકવાર પત્નીઓ પણ લોયલ્ટી ટેસ્ટ લે છે. જે ક્યારેક રિલેશનશિપ માટે ઘાતક સાબિત થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
