Diwali Safai: દિવાળી પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયા 'દિવાળી સફાઈ' મીમ્સ, હસી-હસીને પેટ દુઃખી જશે
Diwali Safai Memes: આ વર્ષે દિવાળીનો તહેવાર 12 નવેમ્બર 2023, રવિવારના રોજ ઉજવવામાં આવશે. આપણે સૌ જાણીએ છીએ કે દિવાળી એ રોશનીનો પર્વ છે પરંતુ તે પ્રકાશ પહેલા સ્વચ્છતાનો તહેવાર પણ છે એ વાતનો કોઈ ઈન્કાર કરી શકતું નથી.
દિવાળીને લઈને તમામ વયજૂથના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે માતાઓમાં આ ઉત્સાહ અલગ સ્તરે હોય છે. ખરેખર, દિવાળી એ વર્ષનો એ સમય છે જ્યારે તે ઘરની સફાઈને એક અભિયાન બનાવે છે અને તેમાં ઘરના દરેક સભ્યને સામેલ કરે છે.

તમે દિવાળીની સફાઈ ખુશીથી કરો કે મજબૂરીથી કરો, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ મીમ્સ તમારો દિવસ ચોક્કસ બનાવી દેશે. લોકો 'દિવાળી સફાઈ' હેશટેગ સાથે ફની પોસ્ટ કરી રહ્યા છે.
Diwali ki safai mai lag jayo sabhi....😂🤣 pic.twitter.com/uEIq26PEUF
— mona (@udashzindigi) October 31, 2023
1 ) Came home for Diwali celebration
— Titli 🦋 (@happysiingle) October 31, 2023
2 ) Ghar aate hi Diwali ki safai pe laga diya pic.twitter.com/qCRmGNYtMn
"15 minutes into diwali ki safai"
— Darshannn (@D4Dramatic) October 31, 2023
mom to me : pic.twitter.com/IFeFyvxaAi
Diwali ki safai exist ...
— memes_hallabol (@memes_hallabol) October 27, 2023
A Thread🧵 of memes
Fan ki safai pic.twitter.com/78bJY7ONJr
Jab Ghar mein Diwali ki Saaf Safai 🧹 chal Rahi ho aur Mummy Haath mein Phone Dekh Le 🤳 pic.twitter.com/Q7gikKdM2h
— Mayank Sachde 🇮🇳 (@MemeByMak) November 1, 2023
yeh unwanted chats ChatGPT se delete kiya toh vo bhi kya Diwali ki safai me count hoga kya? pic.twitter.com/FXHMYQ1l3L
— Mehul Fanawala (@MehulFanawala) October 31, 2023
Lizard after diwali ki safai pic.twitter.com/64sHsQ9P1T
— memes_hallabol (@memes_hallabol) October 27, 2023
diwali ki safai is on 🫡 pic.twitter.com/zDRteHLWb0
— Vinayak Gavariya (@VinayakGavariya) October 30, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
