Shree krishna Janmashtami : વનઇન્ડિયા સાથે કરો જન્માષ્ટમીની ઉજવણી, મોકલો તમારો ફોટો અને પાઠવો શુભેચ્છા સંદેશ
Shree krishna Janmashtami : ભારત તહેવારો અને ઉત્સવોની ભૂમિ છે. જેમાં દિવાળી, હોળી સહિત ઘણા પ્રમુખ તહેવારો ઉજવવામાં આવે છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ધામધુમથી ઉજવવામાં આવે છે. આ સાથે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભવ્ય લોક મેળાનું આયોજન કરવામાં આવે છે.
ભાગદોડથી ભરેલી જીંદગીમાં એક તહેવારો જ છે, જે આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. OneIndia તમને તમારા જન્માષ્ટમીની ઉજવણી કરતા ફોટોગ્રાફ અને શુભેચ્છા સંદેશ મોકલવા માટે અપીલ કરે છે. તમે તમારો શુભેચ્છા સંદેશ અમને મોકલો અમે તેને અમારા પોર્ટલ પર પ્બલિશ કરીશું.

આ અંતર્ગત OneIndia ગુજરાતી દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરતા, મેળાના અથવા પૂજા કરતા લોકોના નામ અને ફોટો પોતાના પ્લેટફોર્મમાં પબ્લીશ કરીને જન્માષ્ટમીની ઉજવણીના ઉત્સાહને બમણો કરવા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
તમારા જન્માષ્ટમીની ઉજવણી કરતા, મેળાના અથવા પૂજા કરતા ફોટોગ્રાફ્સ અમને મોકલો અમે તેને અમારા પોર્ટલ પર દર્શાવીશું. તો આજે જ રક્તદાન કરો અને અમને જન્માષ્ટમીની ઉજવણી કરતા, મેળાના અથવા પૂજા કરતા ફોટોગ્રાફ્સ તમારા નામ સાથે 9773213312 પર વ્હોટસએપ કરો.
ફોટોગ્રાફ્સ મોકલતા સમયે આ વિગતો મોકલો
તમારું નામ -
જન્માષ્ટમીનો સંદેશ -
તમારા ગામ કે શહેરનું નામ -
તમારો ફોટો -
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
