Share Market Today Open: નિફ્ટી 50 અને સેંસેક્સ 150 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યા
Share Market Today Open: મંગળવારે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી રહી છે. મંગળવારે સવારે નિફ્ટી 50 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો જ્યારે સેંસેક્સ 150 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો. બેંક નિફ્ટીમાં પણ 130 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ફાઇનાન્સ નિફ્ટીમાં 30 પોઈન્ટ અને મિડકેપ નિફ્ટીમાં 33 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

ટૉપ ગેનર્સ
માર્કેટ ખુલતાની સાથે જ LTFood, KRBL, AMBER, TEGA, MRPL શેર ટોપ ગેનર્સ રહ્યા. LTFOODS 33 રૂપિયાના ઉછાળા સાથે 291.60 પર ટ્રેડ થઇ રહ્યો છે. KRBL 24.25 રૂપિયાના ઉછાળા સાથે 333.05 રૂપિયા પર ટ્રેડ થઇ રહ્યો છે. TEGA 120.50 રૂપિયાના ઉછાળા સાથે 1824 પર ટ્રેડ થઇ રહ્યો છે. MRPL 14.05 રૂપિયાના ઉછાળા સાથે 232.90 પર ટ્રેડ થઇ રહ્યો છે.
ટૉપ લૂઝર્સ
જો ટૉપ લૂઝર્સ શેર્સની વાત કરીએ તો IFSENSEXE, HBLPOWER, PAYTM, AHLUCONT, RAILTEL ટૉપ પાંચ લૂઝર્સ શેર છે. IDFSENSEXE 133.86 રૂપિયાના ઘટાડા સાથે 855 રૂપિયાની સપાટી પર ટ્રેડ થઇ રહ્યો છે. HBLPOWER 21.25 રૂપિયાના ઘટાડા સાથે 576.05 રૂપિયાએ ટ્રેડ થઇ રહ્યો છે. PAYTM 13.15 રૂપિયાના ઘટાડા સાથે 458.90 રૂપિયાએ ટ્રેડ થઇ રહ્યો છે. AHLUCONT 35.30 રૂપિયાના ઘટાડા સાથે 1460.35 રૂપિયાએ ટ્રેડ થઇ રહ્યો છે અને RAILTEL 12.15 રૂપિયાના ઘટાડા સાથે 522.75 રૂપિયાએ ટ્રેડ થઇ રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
