એક જ છલાંગમાં હરણનું બચ્ચું કૂદી ગયું ટ્રાફિકથી ભરેલો રોડ, જુઓ વીડિયો
છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોઇ શકાય છે કે, એક રોડ આખો ટ્રાફિકથી ભરેલો છે. આવા સમયે એક હરણનું બચ્ચું રોડની બીજી તરફ જવા માટે દોડ લગાવે છે.
છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોઇ શકાય છે કે, એક રોડ આખો ટ્રાફિકથી ભરેલો છે. આવા સમયે એક હરણનું બચ્ચું રોડની બીજી તરફ જવા માટે દોડ લગાવે છે. ટ્રાફિકથી ભરેલા રોડને આ હરણનું બચ્ચું એક જ છલાંગમાં પાર કરી દે છે. આ જોઇને હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઇ જાય છે.

હરણના બચ્ચાનો હનુમાન કુદકો
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો વન વિભાગના અધિકારી સુશાંત નંદાએપોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે.
આ વીડિયો શેર કરતા તેમણે કેપ્શન લખ્યું કે, ઓહ ડિયર ડીયર, જમ્પ ઓફ લાઇફ.વીડિયોમાં જોવા મળે છે કે, આ હરણ રસ્તાની બાજુના મેદાનમાંથી ઝડપથી આવે છે, પરંતુ તે રસ્તા પરનો ટ્રાફિક જોઈને પણ ગભરાયાવગર તે રસ્તો કૂદી જાય છે.

આખો રસ્તો કૂદી ગયું હરણનું બચ્ચું
આ હરણનું બચ્ચાએ એટલો લાંબો કૂદકો લગાવે છે કે, એક જ વારમાં તે રોડની બીજી બાજુ પાર્ક કરેલી કાર સુધી પહોંચી જાય છે અને બીજાજમ્પમાં તે રોડ ક્રોસ કરીને રસ્તાની બીજી તરફ જાય છે અને પછી જંગલમાં અદ્રશ્ય થઇ જાય છે.
Ohh dear deer ☺️☺️
— Susanta Nanda (@susantananda3) October 4, 2022
Jump of the life pic.twitter.com/SSb5Rwrqs4
ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વીડિયો
હાલમાં આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રસ્તા પર જતા એક મુસાફરે આ અદભૂત ઘટનાને કેમેરામાં કેદ કર્યો અને હવે તેસોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો પર એક યુઝરે કોમેન્ટ કરી કે, સદભાગ્યે આ દરમિયાન કોઈને ઇજા નપહોંચી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
