શા માટે કારમાં આપવામાં આવે છે આરપીએમ, શું છે તેનું કાર્ય?
ઓટોમોબાઇલ સેક્ટરમાં લોન્ચ થતી કાર અંગે જ્યારે તમે માહિતી મેળવતા હશો ત્યારે તેના પાવર અને ટાર્કને જાહેર કરવામાં આવ્યા હોય ત્યાં કેટલા આરપીએમ પર કાર કેટલો ટાર્ક અને પાવર પ્રોડ્યુસ કરી શકે છે, તે અંગે માહિતી આપવામાં આવી હોય છે. જો તમે કોઇ કાર સંદર્ભે સારી એવી માહિતી ધરાવતા હશો તો આરપીએમથી માહિતગાર હશો, પરંતુ માત્ર કાર અંગે ઉંડાણપુર્વકની માહિતી નહીં હોય તો તમને ખબર નહીં પડે કે કારમાં શા માટે આરપીએમ આપવામાં આવે છે અને આરપીએમનો અર્થ શું થાય છે. આરપીએમનું કામ શું છે અને તે શેના સંદર્ભમાં આપવામાં આવે છે.
આવા અનેક પ્રશ્નો તમારા મનમાં ઉઠતાં હશે, આજે અમે અહીં કાર કેર સંદર્ભે આપવામાં આવતી માહિતીમાં આરપીએમ અંગે જાણકારી આપી રહ્યાં છીએ, કે કંપની દ્વારા જ્યારે પોતાની કારને લોન્ચ કરવામાં આવે છે, ત્યારે તેઓ પાવર અને ટાર્કના ઉત્પન્નની ગણતરી આરપીએમ થકી શા માટે કરે છે. અને આરપીએમ શું છે. તો ચાલો તસવીરો થકી કારમાં આપવામાં આવતા આરપીએમનો અર્થ અને તેના કામ થતા તેની ગણતરી કેવી રીતે કરવી એ અંગે જાણીએ.
આ પણ વાંચોઃ- ડ્રાઇવરનું ગયું મગજ અને કંઇક આ રીતે લીધો બદલો
આ પણ વાંચોઃ- જીવનમાં એકવાર આ હાઇવે પર કરવું જોઇએ બાઇક રાઇડિંગ
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 10 સેવન સીટર કાર્સ

શું આરપીએમ?
આરપીએમ અંગે જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો.

કેવી રીતે કરવી આરપીએમની ગણતરી
આપવામાં આવેલા સમયમાં તમે કટલે દૂર સ્ટ્રેઇટ ટ્રાવેલ્સ કરો છો અને જો તમે તેના રેડિયસ જાણતા હોવ તો તેના આરપીએમને કેલક્યુલેટ કરી શકો છો. આ માટે તમારે કેટલાક યુનિટ કનવર્ટિંગની જરૂર રહે છે, જે માઇલ્સ પર અવર્સ અને ફીટ પર સેકન્ડ માટે હોય છે, પરંતુ તેમ છતાં આરપીએમની ગણતરી ઘણી સામાન્ય હોય છે.

રિવોલ્યુશન પર મિનિટ
કારની અંદર આપવામાં આવતા આરપીએમએ રિવોલ્યુશન પર મિનિટનું ટૂંકરુપ છે. તે કારના એન્જીન અને એક મિનિટમાં એન્જીન કેટલીવાર ફરે છે તેના સંદર્ભમાં હોય છે. આરીએપ જણાવે છેકે એન્જીન કેટલું હાર્ડ વર્કિંગ કરે છે. જો આરપીએમ વધારે હોય તો એન્જીન એટલું હાર્ડ હોય છે.

આરપીએમ અને ગીયર
આગળની સ્લાઇડમાં જણાવ્યા પ્રમાણે આરપીએમ એ એન્જીન કેટલું હાર્ડ વર્કિંગ કરી રહ્યું છે તેની માપણીનું કામ કરે છે. તે ડ્રાઇવરને ગીયર બદલવામાં મદદરૂપ થાય છે. જો ગીયર હાયર હોય તો આરપીએમ ઓછા રહે છે.

એવરેજ પર અસર
અનેક લોકો એવું કહે છેકે, જો તમે હાયર ગીયર પર કાર ચલાવો અથવા તો ઓછા આરપીએમ પર કાર ચલાવો તો તમારી કાર વધારે એવરેજ આપે છે. આ વાતને મેટ્રો એમપીજી દ્વારા પૃષ્ટિકૃત કરવામાં આવી છે. તેથી એ વાત સાચી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
