ટૂંક સમયમાં રજુ થશે વોલ્વોની આ શાનદાર કાર
ભારતીય બજારમાં લાંબા સમયથી કોમર્શિયલ વાહનો તરીકે નામના મેળવનારી સ્વીડનની પ્રમુખ કાર નિર્માતા કંપની વોલ્વો ભારતીય બજારમાં પોતાની યાત્રા વાહનોની રેન્જમાં વધુ એક વધારો કરવા જઇ રહી છે. આ વખતે વોલ્વો દેશના રસ્તાઓ પર પોતાની શાનદાર કાર વોલ્વો વી 40ને લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. જાણકારી અનુસાર વોલ્વો વી40ને આગામી 14 જૂનના રોજ ભારતીય બજારમાં રજુ કરવામાં આવશે.
આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાવાળી નવી વોલ્વો વી40 ઘણી જ શાનદાર કાર છે. જ્યાં એક તરફ જર્મનીની લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સડિઝ બેન્ઝ પોતાની શાનદાર એ-ક્લાસને આવતી કાલે રજુ કરશે તો વોલ્વો પણ વી40 ક્રોસ કન્ટ્રી ક્રોસઓવરને રજુ કરવા જઇ રહી છે. તમને જણાવી દઇએ કે વોલ્વો વી40 ઓલ વ્હીલ ડ્રાઇવ ઓપ્શન સાથે પણ ઉપ્લબ્ધ છે, પરંતુ કંપનીએ આ અંગે કોઇ ખુલાસો કર્યો કરવામાં આવ્યો નથી કે ઓલ વ્હીલ ડ્રાઇવ વેરિએન્ટને ભારતમાં રજુ કરવામાં આવશે કે નહીં.
આ ઉપરાંત કંપની આ કારને બે એન્જીન વિકલ્પોની સાથે રજુ કરશે. જેમા એકમાં ટી4 (T4 1.6 liter GTDi ) જીટીડીઆઇ એન્જીનનો પ્રયોગ કરવામા આવશે. બીજામાં કંપની ડી3 ( D3 2.0 liter) ડીઝલ એન્જીનનો પ્રયોગ કરશે. એટલે કે આ કાર પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિએન્ટમાં રજુ કરવામાં આવશે. કંપનીએ આ કારને ઘણો જ આકર્ષક લુક અને આધુનિક ફિચર્સ કારમાં સામેલ કર્યા છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ વોલ્વોની આ શાનદાર વી40 કારને.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications