વિશ્વની 10 સૌથી મોંઘી મોટરસાઇકલ
જ્યારે પણ તમે પૂરઝડપે જતી બાઇક્સને જુઓ છો અથવા તો પછી ફિલ્મોમાં જ્યારે આવી કોઇ બાઇક જુઓ છો, જે તેની સ્પીડ અને લૂકથી તમારું મન મોહી લે છે, તો તમારા મનમાં સૌથી પહેલા એ પ્રશ્ન ઉઠે છે કે, આ બાઇકની કિંમત શું હશે. વિશ્વભરમાં ઘણી આવી બાઇક્સ છે, જે પોતાની ઝડપ અને દમદાર લૂકથી બધાને હેરાન કરી મુકે છે, પરંતુ સૌથી વધુ હેરાન કરી મુકે તેવી વાત કોઇ હોય તો તે આ બાઇક્સની કિંમત હોય છે.
જી હાં, આ એક જૂની કહેવત છે, ગોળ જેટલો વધારે એટલી વધુ મીઠાશ, આ કહેવત આ શાનદાર બાઇક્સને પણ લાગુ પડે છે. એટલે કે આ બાઇક્સમાં જેટલો શાનદાર લૂક, શક્તિશાળી એન્જીન અને અન્ય ફિચર્સ સામેલ કરવામાં આવ્યા છે, એ અનુસાર તેની કિંમત પણ વધારે હોય છે. આજે અમે તેમને આવી જ વિશ્વની કેટલીક એવી મોંઘી બાઇક્સ અંગે જણાવી રહ્યાં છીએ, કે જેમની કિંમત વધુ હોવા છતાં પણ તે લોકોની પસંદ રહી છે અને આજે પણ તેમનું સફળતાંપુર્વક ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, તો ચાલો તસવીરોના માધ્યમથી નિહાળીએ આવી જ કેટલીક વિશ્વની સૌથી મોંઘી બાઇક્સને.

વિશ્વની 10 સૌથી મોંઘી મોટરસાઇકલ

વિશ્વની 10 સૌથી મોંઘી મોટરસાઇકલ

વિશ્વની 10 સૌથી મોંઘી મોટરસાઇકલ

વિશ્વની 10 સૌથી મોંઘી મોટરસાઇકલ

વિશ્વની 10 સૌથી મોંઘી મોટરસાઇકલ

વિશ્વની 10 સૌથી મોંઘી મોટરસાઇકલ

વિશ્વની 10 સૌથી મોંઘી મોટરસાઇકલ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
