50 હજાર કરતા ઓછી કિંમતની ટોપ 7 કમ્યુટર બાઇક
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરની વાત કરવામાં આવે તો કારની જેમ બાઇક અને સ્કૂટરનું પણ એક અલગ માર્કેટ છે. એક બહોળો વર્ગ બાઇક અને સ્કૂટર પર પોતાની પહેલી પસંદગી ઉતારે છે. એક તો શહેરમાં ટ્રાફિક વધુ પ્રમાણમાં હોવાના કારણે પણ કાર ધારકો પણ શહેરમાં રોજીંદા વપરાશમાં બાઇકનો ઉપયોગ કરતા આપણને વધારે જોવા મળે છે.
જેને કેન્દ્રમાં રાખીને બજાજ, હીરો, હોન્ડા, ટીવીએસ, સુઝુકી, મહિન્દ્રા અને યામાહા સહિતની વાહન નિર્માતા કંપનીઓ દ્વારા વિવિધ સેગ્મેન્ટમાં પોતાની બાઇકને લોન્ચ કરીને ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે. વાત કમ્યુટર બાઇકની કરવામાં આવે તો રોજિંદા વપરાશમાં વપરાતી બાઇકનો ઘણી જ બોલબાલા છે. જેને ધ્યાનમાં રાખીને આજે અમે ટોપ 7 બાઇક અંગે તુલાનાત્મક માહિતી આપી રહ્યાં છીએ, જેમાં તેના એન્જીન, એવરેજ અને કિંમત અંગે માહિતી છે. આ તમામ બાઇકની કિંમત 50 હજારની અંદર છે. તો ચાલો તસવીરો થકી એ બાઇક અંગે માહિતી જાણીએ.
આ પણ વાંચોઃ- ડ્રાઇવરનું ગયું મગજ અને કંઇક આ રીતે લીધો બદલો
આ પણ વાંચોઃ- જીવનમાં એકવાર આ હાઇવે પર કરવું જોઇએ બાઇક રાઇડિંગ
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 10 સેવન સીટર કાર્સ

બજાજ ડિસ્કવર 100 એમ
કિંમતઃ- 46,724 રૂપિયા
એન્જીનઃ- 102.00 સીસી, ડીટીએસઆઇ 4 વાલ્વ એન્જીન
પાવરઃ- 9.3 પીએસ
ટાર્કઃ- 9.2 એનએમ
એવરેજઃ- 84 કિ.મી પ્રતિ લિટર

હીરો સ્પ્લેન્ડર એનએક્સજી
કિંમતઃ-46,391 રૂપિયા
એન્જીનઃ- 97.20 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી એન્જીન
પાવરઃ- 7.8 પીએસ
ટાર્કઃ- 8.4 એનએમ
એવરેજઃ- 72 કિ.મી પ્રતિ લિટર

હોન્ડા ડ્રીમ નીઓ
કિંમતઃ- 44,827 રૂપિયા
એન્જીનઃ- 109.00 સીસી, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક એસઆઇ એન્જીન
પાવરઃ- 8.25 બીએચપી
ટાર્કઃ- 8.63 એનએમ
એવરેજઃ- 74 કિ.મી પ્રતિ લિટર

મહિન્દ્રા સેન્ટુરો
કિંમતઃ- 46,014 રૂપિયા
એન્જીનઃ- 106.70 સીસી, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, એર કૂલ્ડ, એમસીઆઇ- 5 એન્જીન
પાવરઃ- 8.5 બીએચપી
ટાર્કઃ- 8.5 એનએમ
એવરેજઃ- 85.4 કિ.મી પ્રતિ લિટર

સુઝુકી હયાતે
કિંમતઃ-49,363 રૂપિયા
એન્જીનઃ- 112.80 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, 1 સિલિન્ડર, એસઓએચસી
પાવરઃ- 8.3 બીએચપી
ટાર્કઃ- 8.8 એનએમ
એવરેજઃ- 71 કિ.મી પ્રતિ લિટર

ટીવીએસ સ્ટાર સિટી
કિંમતઃ- 46,580 રૂપિયા
એન્જીનઃ- 109.70 સીસી, 4 સ્ટ્રોક એન્જીન
પાવરઃ- 6.1 કેડબલ્યુ
ટાર્કઃ- 8.1 એનએમ
એવરેજઃ- 83.9 કિ.મી પ્રતિ લિટર

યામાહા વાયબીઆર 110
કિંમતઃ- 48,218 રૂપિયા
એન્જીનઃ- 106.00 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક એસઓએચસી એન્જીન
પાવરઃ- 7.6 પીએસ
ટાર્કઃ- 7.9 એનએમ
એવરેજઃ- 65 કિ.મી પ્રતિ લિટર
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
