Red Bull X-Fighters: જોવા મળશે હૃદય થંભાવી દે તેવા સ્ટંટ
રેડ બુલ દર વર્ષે પોતાની એક્સ ફાઇટર ચેમ્પિયનશીપનું આયોજન કરે છે, જ્યાં ફ્રીસ્ટાઇલ મોટરક્રોસ રાઇડર્સ આવે છે અને હરીફાઇ લગાવે છે. આ વર્ષે શરૂ થનારી આ સ્પર્ધાને લઇને આયજકોએ વિચાર્યું છેકે તેને વધુ પ્રમોટ કરવામાં આવે અને તેમાં પાંચ દેશોના સ્ટંટ્સને ઉમેરવામાં આવે.
આ મોટરસ્પોર્ટ્સમાં એનર્જી ડ્રીંક બનાવતી કંપની મુખ્ય સ્પોન્સર્સ છે. તેના દ્વારા અન્ય ઇવેન્ટ્સ જેમકે સોપબોક્સ રેસ, ફ્લુગ્ટગ, અપહિલ મોપ્ડ ચેલેન્જ સહીતની અનેક ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવે છે. રેડ બુલનો હેતુ છેકે મોટરસ્પોર્ટ્સ અવેરનેસને વૈશ્વિક ક્ષેત્રે પ્રમોટ કરવામાં આવે.
આજે અમે અહીં જે વીડિયો દર્શાવી રહ્યાં છીએ તેમાં એક્સ ફાઇટર્સ દ્વારા કરવામાં આવેલી બેસ્ટ એક્શન છે. જોકે આ સ્ટંટ અત્યંત જોખમી છે અને તેને માત્ર જોવા માટે જ અહીં મુકવામાં આવ્યા છે, જેથી તમે તેમની પ્રતિભાને જાણી શકો. આ સ્ટંટને નહીં કરવા અમારી સલાહ છે. તો ચાલો તસવીરો અને વીડિયો થકી તેને નિહાળીએ અને આશા રાખીએ કે ભારતમં પણ રેડ બુલ દ્વારા એક્સ ગેમ્સનું આયોજન કરવામાં આવે.
આ પણ વાંચોઃ- કાર કમ્પૅરિઝન: વોલ્વો વી40, ઑડી ક્યૂ3 કે BMW એક્સ 1
આ પણ વાંચોઃ- અમદાવાદમાં ધૂમ મચાવતી બીએમડબલ્યુની 10 કાર
આ પણ વાંચોઃ- બેસ્ટ એવરેજ આપતી ટોપ 10 ડીઝલ કાર, કિંમત 10 લાખ સુધી

એક્સ ફાઇટર ચેમ્પિયનશીપ 2014
રેડ બુલ દર વર્ષે પોતાની એક્સ ફાઇટર ચેમ્પિયનશીપનું આયોજન કરે છે, જ્યાં ફ્રીસ્ટાઇલ મોટરક્રોસ રાઇડર્સ આવે છે અને હરીફાઇ લગાવે છે.

એક્સ ફાઇટર ચેમ્પિયનશીપ 2014
રેડ બુલ દર વર્ષે પોતાની એક્સ ફાઇટર ચેમ્પિયનશીપનું આયોજન કરે છે, જ્યાં ફ્રીસ્ટાઇલ મોટરક્રોસ રાઇડર્સ આવે છે અને હરીફાઇ લગાવે છે.

મોટરસ્પોર્ટ્સ અવેરનેસ
રેડ બુલનો હેતુ છેકે મોટરસ્પોર્ટ્સ અવેરનેસને વૈશ્વિક ક્ષેત્રે પ્રમોટ કરવામાં આવે.

મોટરસ્પોર્ટ્સ અવેરનેસ
રેડ બુલનો હેતુ છેકે મોટરસ્પોર્ટ્સ અવેરનેસને વૈશ્વિક ક્ષેત્રે પ્રમોટ કરવામાં આવે.

સ્ટંટ અત્યંત જોખમી
આ સ્ટંટ અત્યંત જોખમી છે અને તેને માત્ર જોવા માટે જ અહીં મુકવામાં આવ્યા છે, જેથી તમે તેમની પ્રતિભાને જાણી શકો. આ સ્ટંટને નહીં કરવા અમારી સલાહ છે.

સ્ટંટ અત્યંત જોખમી
આ સ્ટંટ અત્યંત જોખમી છે અને તેને માત્ર જોવા માટે જ અહીં મુકવામાં આવ્યા છે, જેથી તમે તેમની પ્રતિભાને જાણી શકો. આ સ્ટંટને નહીં કરવા અમારી સલાહ છે.
એક્સ ફાઇટર્સનો વીડિયો
આજે અમે અહીં જે વીડિયો દર્શાવી રહ્યાં છીએ તેમાં એક્સ ફાઇટર્સ દ્વારા કરવામાં આવેલી બેસ્ટ એક્શન છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
