ભારતીય સુપરમેનઃ માથા પર મુક્યુ પલ્સરને ચઢ્યો બસ પર
ભારત સંપૂર્ણ પણે આશ્ચર્યોથી ભરેલું છે આજના મોર્ડન યુગમાં પણ તમને આ આશ્ચર્યજનક ઘટનાઓ જોવા મળી જશે. આજે અમે એક ‘ભારતીય સુપરમેન' શોધ્યો છે. જોકે તે સુપરમેનની જેમ ઉડી શકતો નથી, પરંતુ હાં, તેની પાસે સુપરહ્યુમન પાવર છે. તેને જોઇને આપણે ચોક્કસપણે કહીં શકીએ કે પીઠ અને ગળાની આ બાબતમાં આ માનવ વિશ્વનો સૌથી શક્તિશાળી માનવી હશે.
અહીં તેની કેટલીક તસવીરો અને વીડયો રજૂ કરવામાં આવ્યા છે. તમે જોઇ શકો છોકે આ એક સામાન્ય સ્થિતિ છે, જેમાં બજાજ દ્વારા નિર્મિત પલ્સરને ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવી રહી છે. આપણામાના મોટાભાગના લોકો પોતાની બાઇકને ભારતીય રેલવે થકી ટ્રાન્સપોર્ટ કરવાનું વિચારતા હોઇએ છીએ, પરંતુ આપણામાના જ કેટલાક એવા પણ છેકે જેઓ પોતાની બાઇકને રેલવેના બદલે પેસેન્જર બસમાં ટ્રાન્સપોર્ટ કરાવે છે.
આ પણ વાંચોઃ- ભારતમાં ધૂમ મચાવતી ટોપ બેસ્ટ ઓટોમેટિક હેચબેક કાર્સ
આ પણ વાંચોઃ- ભારતના ટોપ 125સીસી સ્કૂટર્સ, જાણો કોણ કેટલું દમદાર
પરંતુ સમસ્યા ત્યારે સર્જાય છે, જ્યારે તેને બસ ઉપર ચઢાવવામાં આવે. જોકે અમે જે સુપરમેન અંગે જણાવી રહ્યાં છીએ તે કોઇપણ પ્રકારની બાઇકને બસ ઉપર ચઢાવી શકે છે. જે પ્રકારે કોઇ ફેરિયો પોતાના માથે વસ્તુ મુકીને ચાલતો હોય છે તેવી રીતે આ સુપરમેન બાઇકને પોતાના માથે મુકીને બસ પર ચઢી જાય છે.
આ પણ વાંચોઃ- ટોપ 5 બેસ્ટ 125સીસી ફ્યુઅલ એફિસિઅન્ટ બાઇક્સ
આ પણ વાંચોઃ- ભારતના ટોપ 10 લાંબા નેશનલ હાઇવે
અહીં જે વીડિયો દર્શાવવામાં આવ્યો છે, તેમાં તમે જોઇ શકશો કે આ સુપરમેન પોતાના માથા પર પલ્સર મુકીને ચઢે છે, જ્યારે તે સીડી પર ચઢતો હોય છે, ત્યારે તેના માથા પર બાઇકનું બેલેન્સ જોવા જેવું હોય છે. ખરેખર આ એક અદ્ભૂત સુપરહ્યુમન છે, જે સહેલાયથી કોઇપણ પ્રકારના અવરોધ વગર બાઇકને બસ ઉપર ચઢાવી દે છે. અહીં જે તસવીરો અને વીડિયો છે તેમાં તમે આ સુપરહ્યુમનને પલ્સર ચઢાવતો જોઇ શકો છો.

પલ્સરને માથા પર મક્યું
આ સુપરહ્યુમને પહેલા પલ્સરને પોતાના માથા પર મુક્યું

સીડી ચઢવાની કરી શરૂઆત
પલ્સરને માથા પર મુકીને સુપરમેને બસની સીડી ચઢવાની શરૂઆત કરી.

અદ્ભૂત બેલેન્સ
બસની ચીઢી પર ચઢતી વખતે સુપરમેનનું માથા પર પલ્સર રાખવાનું બેલેન્સ અદ્ભૂત હતું.

પલ્સરને બસ પર ચઢાવ્યું
કોઇપણ પ્રકારના અવરોધ વગર સુપરમેને પલ્સરને બસ પર ચઢાવી દીધું હતું.
સુપરમેનનો વીડિયો
ભારતીય સુપરમેને કેવી રીતે પલ્સરને બસ પર ચઢાવ્યું તે વીડિયો થકી જોઇ શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
