લો મેઇન્ટેનન્સ મામલે આ કાર્સની તોલે કોઇ ન આવે
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં અનેક જાણીતી કાર નિર્માતા કંપનીઓ દ્વારા કાર લોન્ચ કરવામાં આવી રહી છે. જેના કારણે એક કાર ખરીદનાર તરીકે આપણે પાસે આપણી પસંદની કાર ખરીદવાના અનેક અવકાશ હોય છે. પરંતુ તેમના કેટલીક કાર બધી રીતે સારી હોવા છતાં પણ વાત જ્યારે મેઇન્ટેનન્સની આવે ત્યારે તેમાં અનેક કાર મોંઘી પડતી હોય છે, તો કેટલીક કાર મેઇન્ટેનન્સના મામલે એટલી મોંઘી પડતી નથી. તેમ છતાં એક કાર ખરીદનારા તરીકે આપણને એ માલુમ નથી હોતું કે કઇ કાર લો મેઇન્ટેનન્સ ધરાવતી હશે.
આ વાત અમારી ધ્યાને આવતા આજે અમે અહીં ભારતીય ઓટો બજારમાં જોવા મળતી કાર્સમાંથી સૌથી ઓછું મેઇન્ટેનન્સ ધરાવતી કાર્સ અંગે માહિતી આપી રહ્યાં છીએ. જેમાં ટાટા, મારુતિ સુઝુકી, હુન્ડાઇ અને ફોર્ડ સહિતની કાર નિર્માતા કંપનીઓની કાર્સ છે. તો ચાલો તસવીરો થકી એ ટોપ 10 કાર્સ અંગે માહિતી મેળવીએ જે લો મેઇન્ટેનન્સ ધરાવે છે.
આ પણ વાંચોઃ- 15 લાખ રૂપિયામાં ધૂમ મચાવી રહી છે આ પાંચ કાર્સ
આ પણ વાંચોઃ- સુઝુકી ગિક્સરની આ ચાર બાઇક્સ સાથે થશે જોરદાર ટક્કર
આ પણ વાંચોઃ- જોતા જ દિલ જીતી લે તેવી ભારતની 10 કન્વર્ટેબલ કાર્સ

મારુતિ સુઝુકી સ્વિફ્ટ
કિંમતઃ- 4.6થી 6.9 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2-લિટર, 16વી કે સિરિઝ પેટ્રોલ એન્જીન, 6000આરપીએમ પર 85.8બીએચપી, 4000આરપીએમ પર 114 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3-લિટર 74બીએચપી 16વી ડીડીઆઇએસ ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 74બીએચપી, 2000આરપીએમ પર 190 એનએમ
એવરેજઃ- 15.6 / 18.6 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 18.6 / 23.4 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

હુન્ડાઇ ઇઓન
કિંમતઃ- 3.0 - 4.1 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 998 સીસી, 1.0-લિટર 68.05બીએચપી 12વી કપ્પા એન્જીન, 6200આરપીએમ પર 68.05બીએચપી, 3500આરપીએમ પર 94.14 એનએમ
એવરેજઃ- 15.9 કિ.મી પ્રતિ લિટર / 20.03 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ)

ટાટા નેનો
કિંમતઃ- 2.0 - 2.7 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 624 સીસી, 0.6-લિટર 37.4બીએચપી 4વી પેટ્રોલ એન્જીન, 5500+/-250આરપીએમ પર 37.4બીએચપી , 4000+/-500આરપીએમ પર 51 એનએમ
એવરેજઃ- 22.2 કિ.મી પ્રતિ લિટર / 25.4 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ)

હુન્ડાઇ આઇ10
કિંમતઃ- 4.1 - 4.8 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1086 સીસી, 1.1-લિટર 68.05બીએચપી 12વી આઇઆરડીઇ 2 એન્જીન, 5500આરપીએમ પર 68.05બીએચપી, 4500આરપીએમ પર 99.04એનએમ
એવરેજઃ- 16.4 કિ.મી પ્રતિ લિટર / 19.81 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ)

ફોર્ડ ફિગો
કિંમતઃ- 4.0 - 6.2 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1196 સીસી, 1.2-લિટર 70.02બીએચપી 16વી ડ્યુરાટેક પેટ્રોલ એન્જીન, 6250આરપીએમ પર 70.02બીએચપી , 4000આરપીએમ પર 102એનએમ
ડીઝલ એન્જીનઃ-1399 સીસી, 1.4-લિટર 68.05બીએચપી 8વી ડ્યુરાટોર્ક ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 68.05બીએચપી , 2000આરપીએમ પર 160એનએમ
એવરેજઃ- 12.3 કિ.મી પ્રતિ લિટર / 15.6 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 17.0 કિ.મી પ્રતિ લિટર / 20.0 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

હુન્ડાઇ ઇલાઇટ આઇ20
કિંમતઃ- 5.0 - 7.8 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2-લિટર 81.9બીએચપી 16વી કપ્પા વીટીવીટી પેટ્રોલ એન્જીન, 6000આરપીએમ પર 81.9બીએચપી , 4000આરપીએમ પર 114.7એનએમ
ડીઝલ એન્જીનઃ- 1396 સીસી, 1.4-લિટર 88.8બીએચપી 16વી યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 88.8બીએચપી , 1500-2750આરપીએમ પર 219.7એનએમ
એવરેજઃ- 13.3 કિ.મી પ્રતિ લિટર / 18.24 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 18.4 કિ.મી પ્રતિ લિટર / 21.76 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

શેવરોલે બીટ
કિંમતઃ- 4.1 - 6.1 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1199 સીસી, 1.2-લિટર 79.3બીએચપી 16વી સ્માર્ટટેક પેટ્રોલ એન્જીન,6200આરપીએમ પર 79.3બીએચપી , 4400આરપીએમ પર 108એનએમ
ડીઝલ એન્જીનઃ- 936 સીસી, 1.0-લિટર 57.6બીએચપી 12વી સ્માર્ટટેક ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 57.6બીએચપી , 1750આરપીએમ પર 150એનએમ
એવરેજઃ- 15.2 કિ.મી પ્રતિ લિટર / 18.6 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 22.5 કિ.મી પ્રતિ લિટર / 25.44 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર
કિંમતઃ- 5.0 - 7.5 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2-લિટર 85.8બીએચપી 16વી કે સિરિઝ વીવીટી એન્જીન, 6000આરપીએમ પર 85.8બીએચપી, 4000આરપીએમ પર 114એનએમ
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3-લિટર 74બીએચપી 16વી ડીડીઆઇએસ ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 74બીએચપી, 2000આરપીએમ પર 190એનએમ
એવરેજઃ- 16.3 કિ.મી પ્રતિ લિટર / 19.1 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 18.6 કિ.મી પ્રતિ લિટર / 23.4 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

હોન્ડા અમેઝ
કિંમતઃ- 5.2 - 8.2 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1198 સીસી, 1.2-લિટર 86.8બીએચપી 16વી આઇવીટીઇસી પેટ્રોલ એન્જીન, 6000આરપીએમ પર 86.7બીએચપી, 4500આરપીએમ પર 109એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5-લિટર 98.6બીએચપી 16વી આઇડીટીઇસી ડીઝલ એન્જીન, 3600આરપીએમ પર 98.6બીએચપી, 1750આરપીએમ પર 200એનએમ
એવરેજઃ- 13.3 કિ.મી પ્રતિ લિટર / 15.5 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 21.0 કિ.મી પ્રતિ લિટર / 25.8 કિ.મી પ્રતિ લિટર(ડિઝલ)

ટાટા માન્ઝા
કિંમતઃ- 6.1 - 8.4 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1368 સીસી, 1.4-લિટર 88.76બીએચપી 16વી સફાયર પેટ્રોલએન્જીન, 6000આરપીએમ પર 88.76બીએચપી , 4750આરપીએમ પર 116એનએમ
ડીઝલ એન્જીનઃ-1248 સીસી, 1.3-લિટર 88.76બીએચપી 16વી ક્વાડ્રાજેટ ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 88.76બીએચપી ,1750-3000આરપીએમ પર 200એનએમ
એવરેજઃ- 10.3 કિ.મી પ્રતિ લિટર / 13.7 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 18.6 કિ.મી પ્રતિ લિટર / 21.02 કિ.મી પ્રતિ લિટર(ડિઝલ)
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
