સુઝુકી ગિક્સરની આ ચાર બાઇક્સ સાથે થશે જોરદાર ટક્કર
સુઝુકીએ ભારતીય ઓટોમાબઇલ સેક્ટરમાં બાઇક સેગ્મેટમાં પોતાની બહુપ્રતિક્ષિત ગિક્સરને લોન્ચ કરી દીધી છે. જેની કિંમત 72,199 રૂપિયા રાખવામાં આવી છે. આ બાઇકને પહેલીવાર દિલ્હી ઓટો એક્સપો 2014માં રજૂ કરવામાં આવી હતી. ફીચર્સ અને પરફોર્મન્સના આધારે આ બાઇક યુવાનોને આકર્ષશે. ગિક્સરની સૌથી ખાસ વાત એ છેકે કંપનીએ તેને પોતાની પોપ્યુલર જીએસએક્સ સિરિઝ બાઇક્સના પ્લેટફોર્મ પર બનાવી છે, જેના કારણે તે ઘણી જ આકર્ષક લાગે છે.
આ બાઇકમાં લેટેસ્ટ એસઇપી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે તે વધારે એવરેજ આપશે તેવી આશા રાખવામાં આવી રહી છે. બજારમાં આ સેગ્મેન્ટની અન્ય બાઇક્સ છે, જેમાં હોન્ડા સીબી ટ્રિગર, ટીવીએસ અપાચે 160, યામાહા એફઝેડ એફઆઇ વિગેરે સાથે તેની જોરદાર ટક્કર થવાની છે, તો ચાલો તસવીરો થકી આ તમામ બાઇક્સ સાથે સુઝુકી ગિક્સરની તુલનાત્મક માહિતી અંગે જાણીએ.
આ પણ વાંચોઃ- રિતિક જ નહીં આ અભિનેતાઓ પણ ચલાવી ચૂક્યા છે રેસિંગ કાર
આ પણ વાંચોઃ- 10 બાબતો જે જોવા મળે છે માત્ર ભારતીય કાર્સમાં
આ પણ વાંચોઃ- શું કરવું, જો કાર સ્ટાર્ટ ન થતી હોય તો?

કિંમત અંગે સરખામણી
સુઝુકી ગિક્સરની કિંમતઃ- 72,199 રૂપિયા
યામાહા એફઝેડ એફઆઇની કિંમતઃ- 91,900 રૂપિયા
હોન્ડા સીબી ટ્રિગર સીબીએસની કિંમતઃ- 90,095 રૂપિયા
ટીવીએસ અપાચે 160ની કિંમતઃ- 80,237 રૂપિયા

સુઝુકી ગિક્સર
એન્જીન:- 154.90 સીસી, 4-સ્ટ્રોક, 1-સિલિન્ડર, એર-કૂલ્ડ એસઓએચસી, 2 વાલ્વ
પાવર:- 8000 આરપીએમ પર 10.4 કેડબલ્યુ
ટાર્ક:- 6000 આરપીએમ પર 14એનએમ
ટ્રાન્સમિશન:- 5 સ્પીડ, એમટી
ટોપ સ્પીડ:- 120 કિ.મી પ્રતિ કલાક

યામાહા એફઝેડ એફઆઇ
એન્જીન:- 149.00 સીસી, એર કૂલ્ડ, 4-સ્ટ્રોક, એસઓએચસી, 2-વાલ્વ સિંગલ સિલિન્ડર
પાવર:- 8000 આરપીએમ પર 9.7 કેડબલ્યુ (13.1પીએસ)
ટાર્ક:- 6000 આરપીએમ પર 12.8 એનએમ
ટ્રાન્સમિશન:-5 સ્પીડ, કોન્સ્ટન્ટ મેશ
ટોપ સ્પીડ:- 120 કિ.મી પ્રતિ કલાક

હોન્ડા સીબી ટ્રિગર સીબીએસ
એન્જીન:- 149.10 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઆઇ એન્જીન
પાવર:- 8500 આરપીએમ પર 14 એચપી
ટાર્ક:- 6500 આરપીએમ પર 12.5 એનએમ
ટ્રાન્સમિશન:- 5 સ્પીડ, કોન્સ્ટન્ટ મેશ
ટોપ સ્પીડ:- 110 કિ.મી પ્રતિ કલાક

ટીવીએસ અપાચે 160
એન્જીન:- 159.70 સીસી, ઇએફઆઇ 4-સ્ટ્રોક
પાવર:- 15.69 પીએસ @ 8500આરપીએમ પર
ટાર્ક:- 13.1 એનએમ @ 6500આરપીએમ પર
ટ્રાન્સમિશન:- 5 સ્પીડ, કોન્સ્ટન્ટ મેશ
ટોપ સ્પીડ:- 127 કિ.મી પ્રતિ કલાક

એવરેજ અંગે સરખામણી
સુઝુકી ગિક્સરની કિંમતઃ- 45 કિ.મી પ્રતિ લિટર
યામાહા એફઝેડ એફઆઇની કિંમતઃ- 45 કિ.મી પ્રતિ લિટર
હોન્ડા સીબી ટ્રિગર સીબીએસની કિંમતઃ- 60 કિ.મી પ્રતિ લિટર
ટીવીએસ અપાચે 160ની કિંમતઃ- શહેરમાં 48 કિ.મી પ્રતિ લિટર, હાઇવે પર 54 કિ.મી પ્રતિ લિટર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
