ભારતના ટોપ 10 એવરેજ આપતા સ્કૂટર્સ
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરના ટૂ વ્હીલર માર્કેટ અંગે વાત કરવામાં આવે તો આજના સમયમાં બાઇકને ટક્કર આપે તેવા સ્કૂટર ભારતમાં લોન્ચ કરવામાં આવી રહ્યાં છે. બાઇક જેટલા સીસી ધરવતા આ સ્કૂટર પરફોર્મન્સની સાથોસાથ એવરેજના મામલે પણ ચઢિયાતા સાબિત થઇ રહ્યાં છે. જેના કારણે સ્કૂટર્સનું માર્કેટ અપ આવી રહ્યું છે અને મોટાભાગની ટૂ વ્હીલર્સ નિર્માતા કંપનીઓ દ્વારા પોતાના સ્કૂટર્સ લોન્ચ કરવામાં આવી રહ્યાં છે.
આજે અમે અહીં એવા જ કેટલાક સ્કૂટર્સ અંગે માહિતી આપી રહ્યાં છીએ જે એવરેજના મામલે અન્ય સ્કૂટર્સ કરતા ચઢિયાતા છે. જેમાં ટીવીએસ, સુઝુકી, હીરો, હોન્ડા, યામાહા અને મહિન્દ્રાના સ્કૂટર્સ છે, તો ચાલો તસવીરો થકી જાણીએ એ ટોપ 10 સ્કૂટર્સ અંગે અને જોઇએ કે કયુ સ્કૂટર કેટલી એવરેજ આપે છે. અહીં તેમની કિંમત અને એન્જીન અંગે પણ માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ- ભારતમાં વેચાતી ફોક્સવેગનની ટોપ 8 કાર્સ, કિંમત 4થી 77 લાખ સુધી
આ પણ વાંચોઃ- ડ્રાઇવિંગ દરમિયાન આ સિસ્ટમનો ઉપયોગ બની શકે છે જોખમી
આ પણ વાંચોઃ- કોલેજ સ્ટૂડન્ટ્સ માટેની ટોપ 10 ભારતીય કાર્સ

સ્કૂટી પેપ પ્લસ
કિંમતઃ- 37,220 રૂપિયા
એન્જીનઃ- 87.80 સીસી, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, એર કૂલ્ડ એન્જીન, 3.68 કેડબલ્યુ પાવર અને 5.8 એનએમ ટાર્ક
એવરેજઃ- 40 કિ.મી પ્રતિ લિટર

સુઝુકી સ્વિશ
કિંમતઃ- 49,147 રૂપિયા
એન્જીનઃ-124.00 સીસી, 4 સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર, ઓએચસી એન્જીન, 8.58 બીએચપી પાવર અને 9.8 એનએમ ટાર્ક
એવરેજઃ- 57 કિ.મી પ્રતિ લિટર

હોન્ડા એક્ટિવા
કિંમતઃ- 48,429 રૂપિયા
એન્જીનઃ- 109 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર, ઓએચસી એન્જીન, 5.71 કેડબલ્યુ પાવર અને 9 કેજીએમ ટાર્ક
એવરેજઃ- 60 કિ.મી પ્રતિ લિટર

હોન્ડા ડીઓ
કિંમતઃ- 45,838 રૂપિયા
એન્જીનઃ- 109 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર, ઓએચસી એન્જીન, 5.71 કેડબલ્યુ પાવર અને 8.66 એનએમ ટાર્ક
એવરેજઃ- 60 કિ.મી પ્રતિ લિટર

ટીવીએસ જ્યૂપિટર
કિંમતઃ- 49,436 રૂપિયા
એન્જીનઃ-109.70 સીસી, 4 સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ, ઓએચસી એન્જીન, 5.88 કેડબલ્યુ પાવર અને 8 એનએમ ટાર્ક
એવરેજઃ- 62 કિ.મી પ્રતિ લિટર

હોન્ડા એવિએટર
કિંમતઃ- 49,497 રૂપિયા
એન્જીનઃ- 109 સીસી, 4 સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ, ઓએચસી એન્જીન, 5.71 કેડબલ્યુ પાવર અને 0.9 કેજીએમ ટાર્ક
એવરેજઃ- 60 કિ.મી પ્રતિ લિટર

ટીવીએસ વીગો
કિંમતઃ- 49,119 રૂપિયા
એન્જીનઃ-109.70 સીસી, 4 સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ, ઓએચસી8 એન્જીન, 8 પીએસ પાવર અને 8 એનએમ ટાર્ક
એવરેજઃ- 60 કિ.મી પ્રતિ લિટર

હીરો પ્લેસર
કિંમતઃ- 42,100 રૂપિયા
એન્જીનઃ- 102 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર, ઓએચસી એન્જીન, 5.03 કેડબલ્યુ પાવર અને 7.85 એનએમ ટાર્ક
એવરેજઃ- 48 કિ.મી પ્રતિ લિટર

યામાહા રે
કિંમતઃ- 46,000 રૂપિયા
એન્જીનઃ-113 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઓએચસી, 2 વાલ્વ, સિંગલ સિલિન્ડર એન્જીન, 7.1 પીએસ પાવર અને 8.1 એનએમ ટાર્ક
એવરેજઃ- 53 કિ.મી પ્રતિ લિટર

મહિન્દ્રા ડ્યુરો ડીઝેડ
કિંમતઃ- 45,929 રૂપિયા
એન્જીનઃ- 124.60 સીસી, 4 સ્ટ્રોક એન્જીન, 6.0 કેડબલ્યુ પાવર અને 9.0 એનએમ ટાર્ક
એવરેજઃ- 56.25 કિ.મી પ્રતિ લિટર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
