ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસઃ 300 કાર્સ થઇ બરબાદ, જુઓ ફોટો
હાલના સમયમાં હોલિવુડ હોય કે પછી બોલિવુડ દરેકમાં એક્શન સીન્સને વધારે મહત્વ આપવામાં આવી રહી છે અને એક્શન સીન પણ સામાન્ય નહીં પરંતુ રુંવાટા ઉભા કરી દે તેવા હોય છે. ગ્રાહકોની આ રૂચીને ધ્યાનમાં રાખીને ફિલ્મ નિર્માતા પણ દ્રશ્યોને જીંવત કરવા માટે કોઇપણ હદ સુધી જવા તૈયાર છે. જેનું જીવતું જાગતું પ્રમાણ તાજેતરમા રજૂ થયેલી હોલિવુડની જાણીતી એક્શન ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ 6 છે.
જી હા, રફ્તાર અને રોમાંચના જોરદાર સંગમનું અનોખું ઉદાહરણ છે, ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ 6. જેમ કે તમે જાણો છો તેમ ફિલ્મમાં વેગ સાથે રોડ પર ફરતી કાર્સ સાથે અભિનેતાઓ એવા-એવા કારનામા કરે છે, જેની કલ્પના પણ કરી શકાય તેવી નથી. શું તમે અંદાજો લગાવી શકો કે ફિલ્મમાં દ્રશ્યોમાં અંદાજે કેટલી કાર્સ બરબાદ થઇ ગઇ. જો નહી તો તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ ફિલ્મમાં એક બે નહીં પરંતુ 300 કાર્સની બલી ચઢાવવામાં આવી છે.
આ ફિલ્મના રોમાંચને વધુ દમદાર બનાવવા માટે એક્શન દ્રશ્યોમાં ઉપયોગમાં લેવામાં આવેલી કાર્સ સારી અને સલામત અવસ્થામાં હતી. પરંતુ દ્રશ્યોને જીંવત કરવા માટે કુલ 300 કાર્સને ક્રેશ કરવામાં આવી. પોતાની શાનદાર સ્પેશિયલ ઇફેક્ટ અને શાનદાર કાર્સ ક્રેશેઝના જોરે આ ફિલ્મ યુવાઓને શરૂઆતથી જ આકર્ષિત કરતી રહી છે. તો ચાલો તસવીરો અને વીડિયોના માધ્યમથી જોઇએ ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ 6ના શાનદાર કાર એક્શન સ્ટંટને.

ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસમાં 300 કાર્સ થઇ બરબાદ

-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી

Click it and Unblock the Notifications