ઑડી એ3 આપી શકશે બેન્ઝ એ ક્લાસ કે BMW 1 સીરીઝને ટક્કર?
ઑડી ઇન્ડિયાએ 7 ઑગસ્ટના રોજ પોતાની સેડાન કાર ઑડી એ 3ને લોન્ચ કરી છે. જર્મન ઓટોમોબાઇલ કાર નિર્માતા કંપનીએ પોતાની આ કારની કિંમત 22.95થી 32.66 લાખ રૂપિયાની વચ્ચે રાખી છે. ભારતમાં કંપની દ્વારા ઓફર કરવામાં આવતા પોતાના પ્રોડક્ટમાં નવા ઉમેરા સમાન છે. ઑડીએ પોતાની એ 3 સેડાન કારને પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિએન્ટમાં લોન્ચ કરી છે. ઑડીને પોતાની આ નવી કારથી ભારતીય ઓટો માર્કેટમાં ઘણી આશા છે. કંપનીને આશા છેકે આ કાર સાથે અનેક નવા ગ્રાહકો તેમની સાથે જોડાશે.
એન્ટ્રી લેવલના વૈભવી કાર સેગ્મેન્ટમાં હવે મર્સીડિઝ બેન્ઝ અને બીએમડબલ્યુ બાદ ત્રીજું નામ ઉમેરાયું છે, જર્મન બ્રાન્ડ ઑડીનું. મર્સીડિઝે એ ક્લાસ તો બીએમડબલ્યુએ 1 સીરીઝ કારને લોન્ચ કરી છે, ત્યારે ઑડીએ આ બન્ને કારને ટક્કર આપવા માટે પોતાની એ 3 સેડાન કાર લોન્ચ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે, ઑડી પોતાની સેડાન કાર થકી મર્સીડિઝ અને બીએમડબલ્યુની હેચબેક કાર્સને ટક્કર આપી શકશે કે નહીં. જેને ધ્યાનમાં રાખીને અમે અહીં ઉક્ત ત્રણેય કારની તુલનાત્મક માહિતી આપી રહ્યાં છીએ. તો ચાલો તસવીરો થકી એ માહિતી પર નજર ફેરવીએ.
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 10 હેચબેક ડીઝલ કાર્સ, કિંમત 6 લાખ રૂપિયા
આ પણ વાંચોઃ- ડ્રાઇવિંગના મામલે વિશ્વના ટોપ 10 સૌથી ખરાબ શહેરો
આ પણ વાંચોઃ- નવી હોન્ડા સિટી સાથે જોડાયેલી આઠ વાતો

સ્પેસિફિકેશનઃ- ઑડી એ 3
ડીઝલ એન્જીનઃ- 2.0 લિટર
પાવરઃ- 143 બીએચપી
ગીયરબોક્સઃ- 6 સ્પીડ એટી
ટાર્કઃ- 320 એનએમ
સ્પીડ(100 કિ.મી પ્રતિ કલાક):- 8.6 સેકન્ડ
વ્હીલબેઝ(mm):-2637
ડિમેન્શન(LxWxH):- 4456x1796x1416(mm)
બૂટ કેપેસિટીઃ- 425 લિટર

સ્પેસિફિકેશનઃ- મર્સીડિઝ બેન્ઝ એ ક્લાસ
ડીઝલ એન્જીનઃ- 2.2 લિટર
પાવરઃ- 108 બીએચપી
ગીયરબોક્સઃ- 7 સ્પીડ એટી
ટાર્કઃ- 250 એનએમ
સ્પીડ(100 કિ.મી પ્રતિ કલાક):- 10.6 સેકન્ડ
વ્હીલબેઝ(mm):-2699
ડિમેન્શન(LxWxH):- 4292x1780x1433(mm)
બૂટ કેપેસિટીઃ- 341 લિટર

સ્પેસિફિકેશનઃ- બીએમડબલ્યુ 1 સીરીઝ
ડીઝલ એન્જીનઃ- 2.0 લિટર
પાવરઃ- 143 બીએચપી
ગીયરબોક્સઃ- 8 સ્પીડ એટી
ટાર્કઃ- 320 એનએમ
સ્પીડ(100 કિ.મી પ્રતિ કલાક):- 8.6 સેકન્ડ
વ્હીલબેઝ(mm):-2690
ડિમેન્શન(LxWxH):- 4324x1765x1421(mm)
બૂટ કેપેસિટીઃ- 360 લિટર

સ્પેસિફિકેશનઃ- ઑડી એ 3
પેટ્રોલ એન્જીનઃ- 1.8 લિટર
પાવરઃ- 177.5 બીએચપી
ગીયરબોક્સઃ- 7 સ્પીડ એટી
ટાર્કઃ- 250 એનએમ
સ્પીડ(100 કિ.મી પ્રતિ કલાક):- 7.3 સેકન્ડ
વ્હીલબેઝ(mm):-2637
ડિમેન્શન(LxWxH):- 4324x1765x1421(mm)
બૂટ કેપેસિટીઃ- 425 લિટર

સ્પેસિફિકેશનઃ- મર્સીડિઝ બેન્ઝ એ ક્લાસ
ડીઝલ એન્જીનઃ- 1.6 લિટર
પાવરઃ- 121 બીએચપી
ગીયરબોક્સઃ- 7 સ્પીડ એટી
ટાર્કઃ- 200 એનએમ
સ્પીડ(100 કિ.મી પ્રતિ કલાક):- 9.1 સેકન્ડ
વ્હીલબેઝ(mm):-2699
ડિમેન્શન(LxWxH):- 4324x1765x1421(mm)
બૂટ કેપેસિટીઃ- 341 લિટર

સ્પેસિફિકેશનઃ- બીએમડબલ્યુ 1 સીરીઝ
ડીઝલ એન્જીનઃ- 1.6 લિટર
પાવરઃ- 136 બીએચપી
ગીયરબોક્સઃ- 8 સ્પીડ એટી
ટાર્કઃ- 220 એનએમ
સ્પીડ(100 કિ.મી પ્રતિ કલાક):- 9.7 સેકન્ડ
વ્હીલબેઝ(mm):-2690
ડિમેન્શન(LxWxH):- 4324x1765x1421(mm)
બૂટ કેપેસિટીઃ- 360 લિટર

ઑડી એ 3 ડીઝલ વેરિએન્ટ્સ અને કિંમત
ડીઝલ વેરિએન્ટ્સઃ- એટ્રેક્શન
કિંમતઃ- 22.95 લાખ રૂપિયા
કિંમતઃ- 25.95 લાખ રૂપિયાડીઝલ વેરિએન્ટ્સઃ-પ્રીમિયમ પ્લસ
કિંમતઃ- 29.95 લાખ રૂપિયાડીઝલ વેરિએન્ટ્સઃ- ટેક્નોલોજી
કિંમતઃ- 32.66 લાખ રૂપિયા

મર્સીડિઝ બેન્ઝ એ ક્લાસ ડીઝલ વેરિએન્ટ્સ અને કિંમત
ડીઝલ વેરિએન્ટ્સઃ- એ180 સીડીઆઇ
કિંમતઃ- 25.64 લાખ રૂપિયા
કિંમતઃ- 26.78 લાખ રૂપિયા

બીએમડબલ્યુ એ સીરીઝ ડીઝલ વેરિએન્ટ્સ અને કિંમત
ડીઝલ વેરિએન્ટ્સઃ- 118ડી બેઝ
કિંમતઃ- 25.60 લાખ રૂપિયા
કિંમતઃ- 28.55 લાખ રૂપિયાડીઝલ વેરિએન્ટ્સઃ- સ્પોર્ટ પ્લસ
કિંમતઃ- 32.50 લાખ રૂપિયા

ઑડી એ 3 પેટ્રોલ વેરિએન્ટ્સ અને કિંમત
પેટ્રોલ વેરિએન્ટ્સઃ- પ્રીમિયમ પ્લસ
કિંમતઃ- 28.95 લાખ રૂપિયા

મર્સીડિઝ બેન્ઝ એ ક્લાસ પેટ્રોલ વેરિએન્ટ્સ અને કિંમત
પેટ્રોલ વેરિએન્ટ્સઃ- એ180 સ્પોર્ટ
કિંમતઃ- 26.56 લાખ રૂપિયા

બીએમડબલ્યુ 1 સીરીઝ પેટ્રોલ વેરિએન્ટ્સ અને કિંમત
પેટ્રોલ વેરિએન્ટ્સઃ- 116આઇ
કિંમતઃ- 22.65 લાખ રૂપિયા

સેફ્ટીઃ- ઑડી એ 3
ઑડી એ 3માં 7 એરબેગ્સ છે. તેમાં સ્પોર્ટ્સ એબીએસ સહિતના સેફ્ટી ફીચર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સેફ્ટીઃ- મર્સીડિઝ બેન્ઝ એ ક્લાસ
મર્સીડિઝ બેન્ઝ એ ક્લાસમાં સાત એરબેગ્સ છે. વિન્ડો એરબેગ, સાઇડ એરબેગ, ની એરબેગ અને ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ.

સેફ્ટીઃ- બીએમડબલ્યુ 1 સીરીઝ
બીએમડબલ્યુ 1 સીરીઝમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ, સાઇડ અને ફ્રન્ટ તથા રીયર હેડ એરબેગ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
