દેશમાં ટૂંક સમયમાં રજૂ થશે અપ્રીલિયાની શાનદર બાઇક
વિશ્વભરમાં એકથી એક ચઢીયાતી બાઇક રજૂ કરનારી ઇટલીની પ્રમુખ બાઇક બનાવતી કંપની અપ્રીલિયા ભારતીય બજારમાં પોતાની શ્રેષ્ઠ બાઇકને રજૂ કરવાની તૈયારી કરી રહી છે. તમને જણાવી દઇએ કે ગત ઓટો એક્સપોમાં અપ્રીલિયાએ દેશમાં પહેલીવાર પોતાની બાઇકને રજૂ કરી હતી. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાવાળી અપ્રીલિયાની શ્રેષ્ઠ બાઇક ભારતીય યુવાઓને આકર્ષવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે ગત કેટલાક વર્ષોમાં દેશમાં હેવી સીસી એન્જીન ક્ષમતાની સ્પોર્ટ બાઇક્સની માંગ વધી ગઇ છે. સ્પોર્ટ બાઇક્સની રેન્જમાં સૌથી વધારે 200 સીસી અને 250 સીસીની બાઇકનું વેચાણ વધ્યું છે. આ ક્રમમાં અપ્રીલિયા આ વર્ષે ભારતીય બજારમાં પોતાની બાઇક્સને રજૂ કરવાની યોજના બનાવી રહી છે.
આ સમયે ભારતીય બજારમાં અપ્રીલિયાની બાઇક્સ સીધી રીતે વેચવામાં આવતી નથી. આ બાઇક્સને ઇમ્પોર્ટ કરીને દેશમાં લાવવામાં આવી રહી છે, જેની કિંમત ઘણી ઉંચી હોય છે, પરંતુ આ કંપની સીદી રીતે દેશમાં પોતાની હાજરી નોંધાવવા માંગે છે, તેથી દેશના લોકોને અપ્રીલિયાની સ્પોર્ટ બાઇક્સ સહેલાયથી મળી શકે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ અપ્રીલિયાની શાનદાર બાઇક્સને, જે ટૂંક સમયમાં ભારતીય માર્ગોની શોભા વધારશે.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications