Travel Tips : હનીમૂન માટે બેસ્ટ છે આ સ્થળો, ઓછા બજેટ માં મળશે વધુ આનંદ
Travel Tips : હમ્પી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. હમ્પીની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તમે તમારા પાર્ટનર સાથે હનીમૂન સેલિબ્રેશન માટે હમ્પી જઈ શકો છો. ખાસ કરીને માર્ચ મહિનો સૌથી ખાસ હોય છે.
Travel Tips : હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે. જે કારણે ચારેબાજુ ઢોલ-નગારા અને શરણાઇ વાગવાનો અવાજ સંભળાતો રહે છે. લગ્ન બાદ નવદંપતિ બહાર ફરવા જાય છે. જેથી તેમની વચ્ચે આત્મીયતા બંધાય. આ માટે લોકો હનીમૂન માટે સારા ડેસ્ટિનેશન પર જાય છે. આવામાં નવદંપતિ બહાર ફરવાના સ્થળ અંગે અસમંજસમાં હોય છે. આવામાં અમે તમને હનીમુન ડેસ્ટીનેશન વિશે જણાવી રહ્યા છીએ.

લક્ષદ્વીપ
જો તમે માર્ચ મહિનામાં તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક ડેસ્ટિનેશન પર જઈને હનીમૂન સેલિબ્રેટ કરવા માંગો છો, તો તમે લક્ષદ્વીપ જઈ શકોછો. લક્ષદ્વીપમાં ફરવા માટે, લક્ષદ્વીપમાં મિનિકોય આઇલેન્ડ, બંગારામ આઇલેન્ડ, કાવારત્તી આઇલેન્ડ, કલ્પેની આઇલેન્ડ, મરીન મ્યુઝિયમ,કદમત આઇલેન્ડની મુલાકાત લઈ શકાય છે.

વાયનાડ
તમે હનીમૂન સેલિબ્રેશન માટે કેરળ જઈ શકો છો. કેરળ તેની પ્રાકૃતિક સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેને હનીમૂન, બેબીમૂન, પ્રીવેડિંગ ડેસ્ટિનેશન પણ કહેવામાં આવે છે. આ માટે તમે વાયનાડ પસંદ કરી શકો છો. આ સુંદર પર્યટન સ્થળ દુનિયાભરમાં પ્રખ્યાત છે.

હમ્પી
હમ્પી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. હમ્પીની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તમે તમારા પાર્ટનર સાથે હનીમૂનસેલિબ્રેશન માટે હમ્પી જઈ શકો છો. ખાસ કરીને હમ્પીમાં માર્ચ મહિનો ખાસ હોય છે. આ મહિનામાં હમ્પીમાં હવામાન ખૂબ જ ખુશનુમા હોયછે.

કાશ્મીર
કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. કાશ્મીરમાં જોવાલાયક ઘણા પ્રવાસન સ્થળો છે. તમારા હનીમૂનને યાદગાર બનાવવા માટેતમે કાશ્મીર પસંદ કરી શકો છો.
ખાસ કરીને ટ્યૂલિપ ગાર્ડન માર્ચ મહિનામાં ખુલ્લો રહે છે. તમે તમારા જીવનસાથી સાથે ટ્યૂલિપ ગાર્ડનનીમુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત તમે દાલ લેક પર બોટિંગનો આનંદ માણી શકો છો.

ગોવા
ગોવા પ્રવાસન માટે મુખ્ય સ્થળ છે. દરેક સિઝનમાં ભારત અને વિદેશના પ્રવાસીઓ ગોવાની મુલાકાતે આવે છે. તમે હનીમૂન સેલિબ્રેશનમાટે ગોવા પસંદ કરી શકો છો. તમે તમારા પાર્ટનર સાથે સાંજે ગોવાના બીચ પર બીચ વોકનો આનંદ માણી શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
