ગજબઃ કલાકમાં 3000 કિ.મી સ્પીડે ટ્રેન દોડાવશે ચીન!
લંડન, 8 મેઃ એક એવી ટ્રેન જેની સ્પીડ 3 હજાર કિ.મી પ્રતિ કલાકની ઝડપે જતી હોય અને એ ટ્રેનમાં તમે મુસાફરી કરતા હોવ તો? આ વાત તમને કદાચ સાંભળવામાં અજુગતી લાગી રહી હશે, પરંતુ ચીનની સંશોધક ટીમ આપણા ભવિષ્યમાં આ પ્રકારની ટ્રેન રજૂ કરવા અંગે શોધ ચલાવી રહ્યાં છે. ચેંગડુ શહેરમાં સાઉથ વેસ્ટ જિઓતોંગ યુનિવર્સિટીના એસોસિએટેડ પ્રોફેસર ડો. ડેંગ ઝિઆંગે મેગાથર્મલ સપુરકંન્ડક્ટિંગ મેગ્નેટિક લેવિટેશન(મૅગલેવ) લૂપનું પહેલીવાર અનાવરણ કર્યું છે.
મૅગલેવ ટ્રેન એશિયામાં ઘણી હીટ રહી છે, તે કલાકમાં સેંકડો કિ.મીની સ્પીડ પકડી શકે છે, પરંતુ હાલના તકે તેની સ્પીડને 400 કિ.મી પ્રતિ કલાક સુધી રાખવામાં આવી છે, કારણ કે તેની વધુ સ્પીડથી હવા પ્રતિરોધ વધી શકે છે. જો આ ટ્રેન 400 કિ.મી પ્રતિ કલાકની સ્પીડે જતી હોય તો તે 83 ટકા કરતા વધારે ટ્રાક્શન(ગ્રીપ) એનર્જીને હવા પ્રતિરોધમાં વ્યર્થ વાપરી નાખે છે, તેમ ઝિજાંગે જણાવ્યું છે.
વેક્યુમ ટ્યૂબ ટ્રેન લાઇન થકી સે લેવલમાં સામાન્ય વાતાવરણના દબાણ કરતા હવાના દબાણને 10 ગણુ ઘટાડવામાં આવે તો આ ટ્રેન ભવિષ્યમાં અત્યારની સરખામણીએ સાત ગણી વધારે ઝડપી ચાલી શકે છે. હાલની વાત કરવામાં આવે તો અત્યારે વિશ્વની સૌથી ફાસ્ટેટ પેસેન્જર ટ્રેન શાંધાઇ મૅગલેવ ટ્રેન છે. જેની સર્વાધિક સ્પીડ 431 કિ.મી પ્રતિ કલાક છે.

CRH380A
ચીનઃ- 487.3 કિ.મી પ્રતિ કલાક

TR-09
જર્મનીઃ- 450 કિ.મી પ્રતિ કલાક

Shinkansen
જાપાનઃ- 443 કિ.મી પ્રતિ કલાક

TGV Reseau
ફ્રાન્સઃ- 380 કિ.મી પ્રતિ કલાક

KTX 2
દક્ષિણ કોરિયાઃ- 352.4 કિ.મી પ્રતિ કલાક

THSR 700T
તાઇવાનઃ- 335.50 કિ.મી પ્રતિ કલાક

AVE Talgo-350
સ્પેનઃ- 330 કિ.મી પ્રતિ કલાક

Eurostar
યુકેઃ- 300 કિ.મી પ્રતિ કલાક

ETR 500
ઇટલીઃ- 300 કિ.મી પ્રતિ કલાક

HSL 1
બેલજીયમઃ- 300 કિ.મી પ્રતિ કલાક
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
