શા માટે કેરળનું તેનમાલા કહેવાયું હની હિલ?
તેનમાલા એક મુખ્ય પર્યાવરણ પ્રવાસનના હોટ સ્પોટના રૂપમાં જાણીતું છે. આ કોલ્લમ જિલ્લામાં સ્થિત એક પ્રમુખ પ્રવાસન સ્થળ છે. વસ્તુતઃ આ સ્થળને હની હિલ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ સ્થળે મધનું ઉત્પાદન થાય છે અને એવું માનવામાં આવે છેકે, આ મધમાં અનેક ઔષધીય ગુણ હોય છે.
કેરળની રાજધાનીથી લગભગ 70 કિ.મી દૂર સ્થિત આ સ્થળ પર ભારતની પહેલી ઇકો ટૂરિઝમ યોજના બનાવવામાં આવી. ઇકો ટૂરિઝમ હેઠળ આ ક્ષેત્રને 5 પ્રમુખ ક્ષેત્રોમાં વિભાજીત કરવામાં આવ્યું છે, સાંસ્કૃતિક ક્ષેત્ર, સાહસિક ક્ષેત્ર, આરામ ક્ષેત્ર, હરણ પુનર્વાસ ક્ષેત્ર અને નૌકાવિહાર ક્ષેત્ર. સદાબહાર જંગલના અનેક એકરમાં ફેલાયેલું તેનમાલા દેશના અને વિદેશના લાખો પ્રવાસીને પોતાની તરફ આકર્ષિત કરે છે.
આ પહાડી વિસ્તાર સાહસિક નૌકાવિહાર, રોપ બ્રિજ, ટ્રેકિંગ, પર્વતારોહણ, બાઇકિંગ અને સંગીતમય ફુવારા સહિત અનેક મનોરંજન ગતિવિધિઓનું આખું પેકેજ છે. કલ્લ્લાદા નદી પર બનાવવામાં આવેલો ડેમ આ ક્ષેત્રના મુખ્ય આકર્ષણોમાનો એક છે. પલારુવી ઝરણુ તેનમાલાને પિકનિક હોટ સ્પોટ અને હનીમૂન સ્પોટ બનાવે છે. હરણ પાર્ક, અન્ય એક આકર્ષણ છે. જે જંગલી હરણની અનેક પ્રજાતિઓનું નિવાસ સ્થાન છે. પાર્કમાં બનેલા ટ્રી હાઉસ આ સ્થળને વિદેશી રંગ આપે છે. નક્ષત્રવનમ, આર્યનકવૂ શાસ્તા મંદિર, કુલાઠુપુજ્હા સંસ્થા મંદિર અને ઝુલા પૂલ ફરવા માટે એક આદર્શ ગંતવ્ય છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ કેરળના તેનમાલાને.

તેનમાલા
તેનમાલા એક પહાડી વિસ્તાર છે, જે સાહસિક નૌકાવિહાર, રોપ બ્રિજ, ટ્રેકિંગ, પર્વતારોહણ, બાઇકિંગ અને સંગીતમય ફુવારા સહિત અનેક મનોરંજન ગતિવિધિઓનું આખું પેકેજ છે.

પલરૂવી ઝરણું
તેનમાલામાં આવેલું પલરૂવી ઝરણું
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications