રતનમહલ આળસુ રીંછ અભયારણ્ય, એક ખતરનાક પ્રવાસન સ્થળ
રતનમહલ આળસુ રીંછ અભયારણ્ય, સરદાર સરોવર બંધની પાસે જ સ્થિત છે, જો આપ અહીં એકલા અથવા તો માત્ર આપના કોઇ એક મિત્રની સાથે જવાનું નક્કી કરશો તો આ સ્થળ ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. આ અભયારણ્ય સ્લૉથ બિયર અને અન્ય ખતરનાક જાનવરો જેવા કે દીપડો, પામ સિવિટ બિલાડી, ઇન્ડિયન સિવિટ, ચાર સીંગડા વાળા હરણ, લંગૂર વગેરેનું આશ્રય સ્થાન છે.
આપને એ સલાહ આપવામાં આવે છે કે આપ હંમેશા મોટા ગ્રુપમાં કોઇ ગાર્ડના માર્ગદર્શનમાં અત્રે જાવ. લગભગ 7000ની વસ્તીવાળા અગ્યાર ગામો આ અભયારણ્યને ચારે તરફથી ઘેરે છે.
અભયારણ્યનો લગભગ 55.65 કિમી. વિસ્તાર ત્રિકોણીય છે, જેમાં 11 ગામોના આરક્ષિત જંગલને આવરી લેવામાં આવ્યું છે. જંગલ મૂળે દેવગઢબારીયા રાજ્યના પૂર્વ શાસકનું હતું. લગભગ 7000ની વસતી ધરાવતા 11 ગામો આ અભયારણ્યમાં અને તેની આસપાસ આવેલા છે અને 41 ગામો તેના ઇન્ટરેક્શન ઝોનમાં આવેલા છે. 150 હેક્ટરનો વિસ્તાર સિંચાઈ વિભાગના કબજા હેઠળ છે. અભયારણ્યની દક્ષિણ અને પૂર્વ સરહદે મધ્યપ્રદેશનો ઝાબુઆ જિલ્લો આવેલો છે. જ્યારે પશ્ચિમમાં જંગલો અને ઉત્તરે મહેસૂલી વિસ્તારોએ અભયારણ્યને આવરી લીધું છે.
- અહીં કેવી રીતે આવશો:
નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે.
વાહન માર્ગેઃ ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે.સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય.
રેલ્વે દ્વારાઃ ભરૂચ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.
ઉડ્ડયન દ્વારાઃ સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા ખાતે આવેલું છે.
રતનમહલ આળસુ રીંછ અભયારણ્યને માણો તસવીરોમાં...

રતનમહલ આળસુ રીંછ અભયારણ્ય
‘‘સાહેબ, આ જંગલમાં એકલા કે એકાદ-બે લોકોએ ચાલવું નહીં. એ અત્યંત જોખમી અને અકળ જાનવર છે. ત્રાટકવામાં ઝડપી અને દોડવામાં ઝડપી. તે વૃક્ષો પર ચડી શકે છે. તે અત્યંત શક્તિશાળી છે અને તેના તિક્ષ્ણ નખ અત્યંત ગંભીર પ્રકારની ઇજા પહોંચાડી શકે છે.'' રણથંભોર અભયારણ્યમાં તમે જાવ, તો મોટા ભાગના આદિવાસીઓ આ રીતે સ્લોથ બીયરનું વર્ણન કરે છે.

રતનમહલ આળસુ રીંછ અભયારણ્ય
સ્લોથ બીયર ખરેખર ક્યારેક તો દિપડા કરતા પણ વધારે ખતરનાક છે. પરંતુ રણથંભોર વન્યજીવન અભયારણ્યમાં આ પ્રાણીની ઝાંખી કરવી એ એક રોમાંચક અનુભવ છે.

સલાહ
આપને એ સલાહ આપવામાં આવે છે કે આપ હંમેશા મોટા ગ્રુપમાં કોઇ ગાર્ડના માર્ગદર્શનમાં અત્રે જાવ. લગભગ 7000ની વસ્તીવાળા અગ્યાર ગામો આ અભયારણ્યને ચારે તરફથી ઘેરે છે.

આરક્ષિત જંગલ
અભયારણ્યનો લગભગ 55.65 કિમી. વિસ્તાર ત્રિકોણીય છે, જેમાં 11 ગામોના આરક્ષિત જંગલને આવરી લેવામાં આવ્યું છે. જંગલ મૂળે દેવગઢબારીયા રાજ્યના પૂર્વ શાસકનું હતું. લગભગ 7000ની વસતી ધરાવતા 11 ગામો આ અભયારણ્યમાં અને તેની આસપાસ આવેલા છે અને 41 ગામો તેના ઇન્ટરેક્શન ઝોનમાં આવેલા છે.

ઝાબુઆ જિલ્લો
150 હેક્ટરનો વિસ્તાર સિંચાઈ વિભાગના કબજા હેઠળ છે. અભયારણ્યની દક્ષિણ અને પૂર્વ સરહદે મધ્યપ્રદેશનો ઝાબુઆ જિલ્લો આવેલો છે. જ્યારે પશ્ચિમમાં જંગલો અને ઉત્તરે મહેસૂલી વિસ્તારોએ અભયારણ્યને આવરી લીધું છે.

અહીં કેવી રીતે આવશો:
નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે.

વાહન માર્ગેઃ
ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે.સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય.

રેલ્વે દ્વારા અને ઉડ્ડયન દ્વારા
- રેલ્વે દ્વારાઃ ભરૂચ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.
- ઉડ્ડયન દ્વારાઃ સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા ખાતે આવેલું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
