આખરે કેમ દ્વારકાથી ડાકોર આવ્યા હતા માખણચોર રણછોડરાય!
મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા ડાકોર ખાતે ભગવાનશ્રી રણછેડરાયજીનું ભવ્ય અને ઐતિહાસિક મંદિર આવેલું છે. ભગવાન કૃષ્ણ દ્વારકા છોડીને અહીં આવવાની પણ પૌરાણીક વાતો છે. તે પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત ભોલાનાથ દર રાત્રિએ કૃષ્ણની પૂજા કરવા માટે જતા હતા. આ વાતની કૃષ્ણ ભગવાનને જાણ થતાં તેમણે પોતાના ભક્તને કહ્યું કે હવે તારે ચાલીને દ્વારકા સુધી આવવાની જરૂર નથી. હું ડાકોરમાં જ રહીશ. તેને કારણે કૃષ્ણ દ્વારકા છોડીને ડાકોર આવ્યા હોવાની પણ માન્યતા છે.
કુદરતી વાતાવરણમાં આવેલા ડાકોર મંદિરનો નજારો એ બેનમુન છે. અહીં ભગવાન કૃષ્ણને રણછોડરાયના નામે પૂજવામાં આવે છે. રણછોડનો અર્થ યુદ્ધ મેદાનમાંથી ભાગી જનાર થાય છે તેનું કારણ એમ છે કે જ્યારે કલ્યાણ પર જરાસંઘે આક્રમણ કર્યું ત્યારે કૃષ્ણ મેદાન છોડીને ભાગી ગયા હતાં. દ્વારકાના પૂજારી ભોલાનાથને એક ગરીબ વ્યક્તિ તરીકે જાણતા હતા. તો પૂજારીએ ભોલાનાથને ભગવાન કૃષ્ણના બદલામાં સોનું આપવાની લાલચ આપી. ભોલાનાથ પાસે ફક્ત તેની પત્ની પાસે નાકની નથણી સોનાની હતી. જ્યારે બંને વસ્તુઓ મુકવામાં આવે ત્યારે બંનેનું વજન સરખું થયું. જે કૃષ્ણના દ્વારીકા છોડીને ડાકોર આવવાની વાર્તા છે. ડાકોરની કૃષ્ણની મૂર્તિ મૂળે દ્વારીકાની મૂર્તિ છે.
ડાકોરમાં નગરયાત્રા ફેબ્રુઆરી અને માર્ચ (હોળીના તહેવાર દરમિયાન)માં નીકળે છે. શરદ પૂર્ણિમા તથા નવરાત્રીના તહેવારોની ઉજવણી પણ ભવ્ય રીતે થાય છે. એમ મનાય છે કે આજ દિવસે ભગવાન કૃષ્ણ દ્વારકા છોડીને ડાકોર આવ્યા હતાં. જે પોતાના ભાઇને આપેલું વચન તેમણે પૂરું કર્યું હતું. યાત્રાળુંઓ જન્માષ્ટમીના દિવસે પણ ડાકોરની મુલાકાત લે છે.
અહીં કેવી રીતે આવશો:
વડોદરાથી ડાકોર ૪૭ કિ.મી.ના અંતરે અને અમદાવાદ ૯૦ કિ.મી.ના અંતરે આવેલું છે.
માર્ગ દ્વારા: ડાકોર 43 કિમી ઉત્તર આણંદ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં છે, અને નડિયાદથી 35 કિ.મી. પૂર્વ. ખાનગી અને એસટી બસો અમદાવાદ, વડોદરા અને આણંદ ઉપલબ્ધ છે.
રેલ માર્ગેઃ નડિયાદ અને આણંદ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. 7 કિમી દૂર ઉમરેઠ ખાતે ધીમી ટ્રેન શાખા ટર્મિનસ પણ છે.
હવાઈ માર્ગેઃ સૌથી નજીકનું એરપોર્ટ 78 કિમી દક્ષિણમાં વડોદરામાં છે, પરંતુ અમદાવાદ ઉત્તરપશ્ચિમ 90 કિમી હવાઇમથકની, વધુ ખૂબ નથી અને ઘણા વધુ ફ્લાઇટ્સ ધરાવે છે.
ડાકોર જુઓ તસવીરોમાં...

ગોમતી નદી
મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા ડાકોર ખાતે ભગવાનશ્રી રણછેડરાયજીનું ભવ્ય અને ઐતિહાસિક મંદિર આવેલું છે. ભગવાન કૃષ્ણ દ્વારકા છોડીને અહીં આવવાની પણ પૌરાણીક વાતો છે. તે પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત ભોલાનાથ દર રાત્રિએ કૃષ્ણની પૂજા કરવા માટે જતા હતા.

રણછોડરાય મંદિરનું ગુંબજ
આ વાતની કૃષ્ણ ભગવાનને જાણ થતાં તેમણે પોતાના ભક્તને કહ્યું કે હવે તારે ચાલીને દ્વારકા સુધી આવવાની જરૂર નથી. હું ડાકોરમાં જ રહીશ. તેને કારણે કૃષ્ણ દ્વારકા છોડીને ડાકોર આવ્યા હોવાની પણ માન્યતા છે.

મંદિરનું પ્રાંગણ
કુદરતી વાતાવરણમાં આવેલા ડાકોર મંદિરનો નજારો એ બેનમુન છે. અહીં ભગવાન કૃષ્ણને રણછોડરાયના નામે પૂજવામાં આવે છે. રણછોડનો અર્થ યુદ્ધ મેદાનમાંથી ભાગી જનાર થાય છે તેનું કારણ એમ છે કે જ્યારે કલ્યાણ પર જરાસંઘે આક્રમણ કર્યું ત્યારે કૃષ્ણ મેદાન છોડીને ભાગી ગયા હતાં.

કૃષ્ણનો મહિમા
દ્વારકાના પૂજારી ભોલાનાથને એક ગરીબ વ્યક્તિ તરીકે જાણતા હતા. તો પૂજારીએ ભોલાનાથને ભગવાન કૃષ્ણના બદલામાં સોનું આપવાની લાલચ આપી. ભોલાનાથ પાસે ફક્ત તેની પત્ની પાસે નાકની નથણી સોનાની હતી. જ્યારે બંને વસ્તુઓ મુકવામાં આવે ત્યારે બંનેનું વજન સરખું થયું. જે કૃષ્ણના દ્વારીકા છોડીને ડાકોર આવવાની વાર્તા છે. ડાકોરની કૃષ્ણની મૂર્તિ મૂળે દ્વારીકાની મૂર્તિ છે.

કૃષ્ણ દ્વારકા છોડીને ડાકોર આવ્યા હતાં
ડાકોરમાં નગરયાત્રા ફેબ્રુઆરી અને માર્ચ (હોળીના તહેવાર દરમિયાન)માં નીકળે છે. શરદ પૂર્ણિમા તથા નવરાત્રીના તહેવારોની ઉજવણી પણ ભવ્ય રીતે થાય છે. એમ મનાય છે કે આજ દિવસે ભગવાન કૃષ્ણ દ્વારકા છોડીને ડાકોર આવ્યા હતાં. જે પોતાના ભાઇને આપેલું વચન તેમણે પૂરું કર્યું હતું. યાત્રાળુંઓ જન્માષ્ટમીના દિવસે પણ ડાકોરની મુલાકાત લે છે.

ડાકોરના ઠાકોર
અહીં કેવી રીતે આવશો:
વડોદરાથી ડાકોર ૪૭ કિ.મી.ના અંતરે અને અમદાવાદ ૯૦ કિ.મી.ના અંતરે આવેલું છે.
માર્ગ દ્વારા: ડાકોર 43 કિમી ઉત્તર આણંદ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં છે, અને નડિયાદથી 35 કિ.મી. પૂર્વ. ખાનગી અને એસટી બસો અમદાવાદ, વડોદરા અને આણંદ ઉપલબ્ધ છે.
રેલ માર્ગેઃ નડિયાદ અને આણંદ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. 7 કિમી દૂર ઉમરેઠ ખાતે ધીમી ટ્રેન શાખા ટર્મિનસ પણ છે.
હવાઈ માર્ગેઃ સૌથી નજીકનું એરપોર્ટ 78 કિમી દક્ષિણમાં વડોદરામાં છે, પરંતુ અમદાવાદ ઉત્તરપશ્ચિમ 90 કિમી હવાઇમથકની, વધુ ખૂબ નથી અને ઘણા વધુ ફ્લાઇટ્સ ધરાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ

Click it and Unblock the Notifications