ભાગ-2: ભારતના આ સ્થળો પર નયનરમ્ય સનસેટનો આનંદ ચોક્કસ માણો
આપણું ભારત જ્યાં વિશિષ્ટ સંસ્કૃતિઓનો દેશ છે, અને પોતાની વિવિધતા અને વિશેષતાઓ માટે પ્રસિદ્ધ છે તો બીજી તરફ તે પોતાની પ્રકૃતિક સુંદરાના કારણે પણ દુનિયાભરમાં ઓળખાય છે. આજે ભારતમાં ઘણા એવા સ્પોટ છે જે પોતાના સનરાઇઝ અને સનસેટ માટે ઓળખાય છે. આ તમામ સ્પોટ એટલા સુંદર છે કે તે કોઇનું પણ મન મોહી શકે છે.
તો આજ ક્રમમાં અમે આપને લઇ જઇશું ભારતના કેટલાક એવા સ્પોટ પર જ્યાં સુંદર સનસેટ પોઇન્ટ આવેલો છે. આ પહેલા અમે આપને ભાગ એકમાં ભારતના 36 જેટલા સનસેટ પોઇન્ટ તસવીરોમાં બતાવી ચૂક્યા છીએ, અહી ભાગ 2માં આપણા એ પ્રવાસને આગળ ધપાવીએ, તો હવે વાર શેની છે આવો જોઇએ ભારતના શાનદાર સનસેટ સ્પોટ એ પણ તસવીરોમાં...

ગોવામાં સનસેટ
ફન, પાર્ટી અન મોજમસ્તી ઉપારાંત ગોવામાં ઢળતા સૂરજને જોવો જ એક આકર્ષણ છે.

ગોવામાં સનસેટ
ગોવામાં સનસેટનું એક સુંદર દ્રશ્ય

ગોવામાં સનસેટ
ગોવામાં સનસેટનું એક સુંદર દ્રશ્ય

ગોવામાં સનસેટ
ફન પાર્ટી અને મોજમસ્તી ઉપરાંત ગોવામાં ઢળતો સૂરજ જોવોનો પણ અનેરો આનંદ હોય છે.

ગોવામાં સનસેટ
ગોવામાં સનસેટ એક પ્રાકૃતિક સુંદર.

ગોવામાં સનસેટ
સનસેટની એ તસવીર જે કોઇને પણ આકર્ષિત કરી લે.

ગોવામાં સનસેટ
સૂર્યાસ્તની એ સુંદરતા જેને જોઇને કામદેવ પણ શરમાઇ જાય.

ગોવામાં સનસેટ
બ્યૂટી અને નેચરનું કોમ્બો છે ગોવાનું સનસેટ.

ગોવામાં સનસેટ
બ્યૂટી અને નેચરનું કોમ્બો છે ગોવાનું સનસેટ.

કૂર્ગમાં સનસેટ
કર્ણાટકના કૂર્ગમાં સનસેટની એક ખૂબ જ સુંદર તસવીર.

ડિબ્રૂગઢમાં સનસેટ
અસમના ડિબ્રૂગઢમાં સનસેટની એક ખૂબ જ સુંદર તસવીર.

ડિબ્રૂગઢમાં સનસેટ
અસમના ડિબ્રૂગઢમાં સનસેટની એક ખૂબ જ સુંદર તસવીર.

વારાણસીમાં સનસેટ
વારાણસી જેટલું પવિત્ર છે તેટલું જ સુંદર ગંગા નદીમાં સૂર્યને ડૂબતો જોવું પણ પવિત્ર છે.

વારાણસીમાં સનસેટ
વારાણસી જેટલું પવિત્ર છે તેટલું જ સુંદર ગંગા નદીમાં સૂર્યને ડૂબતો જોવું પણ પવિત્ર છે.

વારાણસીમાં સનસેટ
વારાણસીમાં સનસેટનું એક સુંદર દ્રશ્ય.

વારાણસીમાં સનસેટ
વારાણસી જેટલું પવિત્ર છે તેટલું જ સુંદર ગંગા નદીમાં સૂરજને ડૂબતો જોવાનું છે.

રાધાનગરમાં સનસેટ
રાધાનગર બીચ પર લેવામાં આવેલ સનસેટની તસવીર.

રાધાનગરમાં સનસેટ
રાધાનગર બીચ પર લેવામાં આવેલી સોનેરી સનસેટની એક તસવીર.

કન્યાકુમારીમાં સનસેટ
ખૂબ જ મનોરમ હોય છે કન્યાકુમારીમાં સનસેટ જોવું.

કન્યા કુમારીમાં સનસેટ
કન્યાકુમારીમાં સૂર્યાસ્તના એક ખૂબ જ સુંદર ફોટો.

કન્યા કુમારીમાં સનસેટ
કન્યાકુમારીમાં સૂર્યાસ્તના એક ખૂબ જ સુંદર ફોટો.

કન્યા કુમારીમાં સનસેટ
કન્યાકુમારીમાં સૂર્યાસ્તના એક ખૂબ જ સુંદર ફોટો.

કન્યા કુમારીમાં સનસેટ
કન્યાકુમારીમાં સૂર્યાસ્ત સૌને પોતાની તરફ આકર્ષિત કરે છે.

કન્યા કુમારીમાં સનસેટ
કન્યાકુમારીમાં સૂર્યાસ્ત સૌને પોતાની તરફ આકર્ષિત કરે છે.

કન્યા કુમારીમાં સનસેટ
સનસેટ ઉપરાંત નેચરના અલગ અલગ શેડ દેખાડે છે આ તસવીર.

કન્યા કુમારીમાં સનસેટ
સનસેટ ઉપરાંત નેચરના અલગ અલગ શેડ દેખાડે છે આ તસવીર.

કન્યા કુમારીમાં સનસેટ
કન્યાકુમારીમાં સૂર્યાસ્ત સૌને પોતાની તરફ આકર્ષિત કરે છે.

કન્યા કુમારીમાં સનસેટ
કન્યાકુમારીમાં સૂર્યાસ્ત સૌને પોતાની તરફ આકર્ષિત કરે છે.

કન્યા કુમારીમાં સનસેટ
સનસેટ ઉપરાંત નેચરના અલગ અલગ શેડ દેખાડે છે આ તસવીર.

જેસલમેરમાં સનસેટ
સોનેરી રેત પર જતા લોકો અને ઊંટોનો કાફલો જોઇને દરેકજણ બોલી ઊઠશે કે વાહ શું નજારો છે.

જેસલમેરમાં સનસેટ
જેસલમેરમાં રણ અને સનસેટ એકવાર ચોક્કસ જોજો.

અલેપ્પીમાં સનસેટ
અલેપ્પીમાં સનસેટનું એક ખૂબ જ સુંદર દ્રશ્ય.

અલેપ્પીમાં સનસેટ
અલેપ્પીમાં સનસેટની એક ખૂબ જ સુંદર તસવીર.

અગુમ્બેમાં સનસેટ
કર્ણાટકનું અગુમ્બે પણ પોતાના સુંદર સનસેટ માટે જાણીતો છે.

કૂર્ગમાં સનસેટ
કૂર્ગ આવો અને અત્રે રાજા સીટ આવ્યા બાદ સનસેટનો આનંદ ચોક્કસ લો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
