આ સુંદર શહેર છે ગોવાની રાજધાની
વર્તમાન ગોવા, પણજીનો પર્યાયવાચી છે. આ એક મોટું શહેર નથી અને આ વધુ વસ્તી ધરાવતું શહેર છે, પરંતુ તેમ છતાં આ સ્થળ તમામ કાર્યોનું કેન્દ્ર સ્થળ છે. પણજીનો શાબ્દિક અર્થ છે. એ ભૂમિ જ્યાં ક્યારેય પૂર નથી આવતુ. આ સ્થળ 7મી.ની એવરેજ ઉંચાઇ પર સ્થિત છે તથા અહીં પ્રવેશ કરતા જ તમને આભાસ થઇ જશે કે ગોવાના બાકી શહેરોની અપેક્ષાએ આ શહેર ઘણું ગતિશીલ છે. તેમ છતાં મોટાભાગના મહાનગરોની અપેક્ષાએ અછી ગતિશીલતા હોવાના કારણે શહેરના લોકો અહીં રજાઓની પૂરી મજા લઇ શકે છે.
આ શહેરની જનસંખ્યા અંદાજે 5 હાજર છે. ગોવામાં રજા વિતાવવા માટે પણ પણજી એક સારું સ્થળ છે, જ્યાં પર્યાપ્ત સંખ્યામાં પાંચ અને ચાર સ્ટાર હોટલ, રેસ્ટોરાં અને શોપિંગ મોલ ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ શહેર, પાર્ટીઓ માટે પ્રસિદ્ધ ઉત્તરીય ગોવા, વિરાસતમાં સમૃદ્ધ દક્ષિણી ગોવા તથા વાસ્કો દી ગામા અને મારમુગાઓ જેવા શહેરોથી સમાન દૂરીના અંતરે સ્થિત છે. પણજીમાં ગોવાના પૈતૃક સંગ્રહાલય જોવા યોગ્ય છે અને સાથે જ અહીં થનારી વ્યાપારિક તથા સાંસ્કૃતિક ગતિવિધિઓ અદભૂત છે, જે ગોવાની ઓળખ છે. આ સંગ્રહાલયમાં ગોવાની રબ્બરની ખેતીને લઇને લવણ કંપનીઓ સુધી, પ્રત્યેક વસ્તુઓને દર્શાવવામાં આવી છે. અહીં પણ લિજેન્ડ ઓફ બિગફુટના રસપ્રદ પ્રદર્શન પણ જોઇ શકાય છે.
વર્તમાન સમયમાં બિગફુટ એક વિશાળ મંચ બની ચૂક્યું છે, જ્યાં અનેક કાર્યક્રમ તથા અભિનય કરવામાં આવે છે. જો તમે પણજીમાં ઇડીસી કોમ્પલેક્સ પાસે છો તો તમે સહેલાયથી ગોવાના સ્ટેટ મ્યૂઝિયમ સધુ પહોંચી શકો છો, જેમાં 8 હજાર વસ્તુઓ પ્રદર્ષિત કરવામાં આવી છે,જેમાં માટીના પ્રાચીન વાસણ, લાકડાની પ્રાચીન વસ્તુઓ તથા શિલ્પકળા, હિન્દુ અને જૈન ધર્મગ્રંથોને દર્શાવતી વિભિન્ન પેઇન્ટિંગ સમ્મિલિત છે. દર વર્ષે લાખોની સંખ્યમાં છાત્ર, કલાપ્રેમી તથા જિજ્ઞાસુ પ્રવાસી ગોવાના સ્ટેટ મ્યૂઝિયમ જોવાલાયક છે.
માંડવી નદી પર સવારે અને સાંજે અદભૂત નજારો જોવા માટે તમે બૈંસતરિમ પુલ પર જઇ શકો છો, જેમાં સ્થાનિક લોગમેટા બ્રિજ કહેવામાં આવે છે. 1980ના દશકામાં અનેકવાર આ બ્રીજ પડવાના ડરથી સ્થાનિક લોકો છેલ્લા ત્રણ દશકોથી નૌકા સેવાઓનો પ્રયોગ કરી રહ્યાં છે. થોડાક સમયથી રસ્તા થઇ ગયા પછી પણ કેટલાક લોકો આજે પણ નૌકાનો પ્રયોગ કરી રહ્યાં છે. પણજીનો આ બ્રીજ બે સમાન્તર બ્રીજોથી બનેલો છે તથા નદીની બન્ને તરફ બંદરગાહ પર નૌકા અને લક્ઝરી ક્રૂઝરનો નજારો જોવાલાયક છે. તો ચાલો તસવીરો થકી જોઇએ પણજીને.

પણજીમાં આનંદ માણી રહેલા પ્રવાસી
ગોવાના પણજીમાં આનંદ માણી રહેલા પ્રવાસી

ચર્ચ
ગોવામાં આવેલા અવર લેડી ઓફ ઇન્મેક્યુલેટ કંસેપ્શનમાં ચર્ચ

સેંચ ફ્રાન્સિસ ઓફ અસીસી ચર્ચ
ગોવામા આવેલુ સેંટ ફ્રાન્સિસ ઓફ અસીસી ચર્ચ અને કોન્વેંટ

સાંતા કૅટરિના કા સે કૈથેડ્રલ
ગોવામાં આવેલુ સાંતા કૅટરિના કા સે કૈથેડ્રલનું એક દ્રશ્ય

ચર્ચની સુંદર તસવીર
ગોવામાં આવેલા સેંટ ફ્રાન્સિસ ઓફ અસીસી ચર્ચ અને કોન્વેંટની સુંદર તસવીર

અંદરનું દ્રશ્ય
ગોવામાં આવેલા સેન્ટ ફ્રાન્સિસ ઓફ અસીસી ચર્ચ અને કોન્વેંટનું અંદરનું દ્રશ્ય

રંગારંગ સૂર્યાસ્ત
પણજીનું રંગારંગ સૂર્યાસ્ત
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
