વિસ્મયકારી અને મોહક પ્રકૃતિની ગોદમાં સમાયેલું કંધમાલ
કંધમાલ ઓરિસ્સાના સૌથી આકર્ષક પ્રવાસન સ્થળોમાનું એક છે. પ્રાકૃતિક સૌંદર્ય અને અમાનતોથી સમૃદ્ધ અને સ્વદેશી જનજાતિના નિવાસના રૂપમાં આ સ્થળ કેટલીક ઠેઠ આદિવાસી આબાદીનું ઘર છે. કંધમાલ પ્રવાસન અહીં આવનારા દારિંગબાડી નામના ઉંચા પર્વતો વચ્ચે પથરાયેલા કૉફીના વિશાળ બગીચાને દર્શનીય બનાવે છે. કંધમાલ શેરડી, ટેરાકોટા માટી અને વાંસમાંથી હસ્તનિર્મિત વસ્તુઓ માટે તમામ પ્રવાસીઓને આકર્ષિત કરે છે.
કંધમાલ અનેક પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, જ્યાં આખુ વર્ષ અનેક પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષિત કરે છે. પટૂદી ઝરણુ, લુડૂ ઝરણુ, કટરામલ અને પાકડ્ડારહા ઝરણુ જેવા તમામ મનોરમ ઝરણા પોતાની સુંદરતાના કારણે સ્થાનિક અને દૂર-દૂરના લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. ચાકાપાડા ગામ પોતાના અનોખા શિવ મંદિર અને મંદિર પરિસરની અંદર દક્ષિણ તરફ નમેલા દર્શકોને આશ્ચર્યચકિત કરવા માટે તૈયાર છે.
બે પર્વતોના સંગમથી જન્મેલું બલાસકુંપા ગામ એક ચોંકાવનારુ દર્શનીય સ્થળ છે. કેટલાક જંગલી જાનવરોનું આશ્રર્ય અને ગાઢ તથા અભેદ્ય જંગલોમાં વસતી જનજાતિ દ્વારા વસેલા છે. પોતાના વન-સંવર્ધન અને ઔષધીય છોડોની ખેતી માટે જાણીતી કલિંગની ઘાટી, પોતાની અંદર સુંદર ખુશબૂ સાથે થાકેલા લોકોને આરામ આપે છે અને તેમને જવાન બનાવી દે છે.
તેના વિશાળ પર્વત અને સલુકી નદી વચ્ચે સાહસિક કાર્યના પ્રેમી ટ્રેકિંગ અને નૌકા વિહાર માટે ફુલમબનીમાં એકત્રિત થાય છે. અંતમાં કંધમાલમાં પ્રવાસન દરિંગબાડી દ્વારા વધારવામાં આવ્યો છે, જે ઓરિસ્સાની ગરમીઓનું એકલુ રિસોર્ટ છે અને ઠંડી દરમિયાન હિમવર્ષાનો અનુભવ કરાવે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ ઓરિસ્સાના કંધમાલને.

કલિંગ ઘાટ
કંધમાલના કલિંગમાં આવેલો કલિંગ ઘાટ

કત્રમાલા
કંધમાલમાં કત્રમાલાનું સુંદર ઝરણુ

દરિંગબડી
કંધમાલમાં દરિંગબડીનું વુડન કોટેજ

પાઇનનું જંગલ
દરિંગબડીમાં પાઇનનું જંગલ

ગ્રીન પાઇન જંગલ
દરિંગબડીમાં ગ્રીન પાઇન જંગલ

પર્વતીય નજારો
કંધમાલના દરિંગબડીમાં પર્વતીય નજારો

સુંદર વાસ્તુકળા
કંધમાલના ચકાપદમાં સુંદર વાસ્તુકળા

પટૌડી ઝરણુ
કંધમાલમાં પટૌડી ઝરણુ

ફુલબની શહેર
કંધમાલમાં આવેલું ફુલબની શહેર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
