જૂનાગઢના સાર્ખેશ્વર બીચની રમણીય તસવીરો
મિત્રો અમે અમારી આ ખાસ લેખ શ્રેણી થકી આપને ગુજરાતમાં આવેલા સુંદર અને રમણીય બીચથી અવગત કરાવી રહ્યા છીએ. એ જ ક્રમને આગળ ધપાવતા આજે અમે આપને જૂનાગઢના સાર્ખેશ્વર બીચની યાત્રાએ લઇ જઇ રહ્યા છીએ. તો આવો જાણીએ સાર્ખેશ્વર બીચની શું છે ખાસીયત.
સાર્ખેશ્વર બીચ સૌરાષ્ટ્રના જૂનાગઢ અને અમરેલી જિલ્લાની સરહદ પર આવેલ છે. આ બીચ પર પ્રવાસીઓનું સૌથી મોટું આકર્ષણ અહીંનું સુંદર કંચન જેવું આસમાની પાણી છે, જેને જોઇને આપ ચોક્કસ અભિભૂત થઇ જશો. આ બીચની સુંદર, શાંત અને મુલાયમ રેતી બીચ એડવેંચર અને રમત પ્રવૃતિઓને તક આપે છે. સાર્ખેશ્વર બીચને સૌરાષ્ટ્રમાં દીવની જેમ વિકસાવવાની નેમ અપનાવવામાં આવી રહી છે.
કેવી રીતે પહોંચશો:
સાર્ખેશ્વર બીચ જૂનાગઢથી નજીક આવેલું છે. માટે અહીં આવવા માટે આપે પહેલા જૂનાગઢ આવવું પડશે. જૂનાગઢ અમદાવાદથી 327 કિમી, રાજકોટથી 102 કિમી, અને પોરબંદરથી 113 કિમી દૂર છે. અહીં આવવા માટે આપને એસટી બસ અને ટ્રાવેલ્સ મળી રહેશે. આ ઉપરાંત અમદાવાદ-વેરાવળ અને રાજકોટ વેરાવળ ટ્રેન પણ છે.
સાર્ખેશ્વર બીચની રમણીય તસવીરો જુઓ સ્લાઇડરમાં...

જૂનાગઢના સાર્ખેશ્વર બીચની રમણીય તસવીરો
જૂનાગઢના સાર્ખેશ્વર બીચની રમણીય તસવીરો

જૂનાગઢના સાર્ખેશ્વર બીચની રમણીય તસવીરો
સાર્ખેશ્વર બીચ સૌરાષ્ટ્રના જૂનાગઢ અને અમરેલી જિલ્લાની સરહદ પર આવેલ છે.

જૂનાગઢના સાર્ખેશ્વર બીચની રમણીય તસવીરો
આ બીચ પર પ્રવાસીઓનું સૌથી મોટું આકર્ષણ અહીંનું સુંદર કંચન જેવું આસમાની પાણી છે,

જૂનાગઢના સાર્ખેશ્વર બીચની રમણીય તસવીરો
જેને જોઇને આપ ચોક્કસ અભિભૂત થઇ જશો.

જૂનાગઢના સાર્ખેશ્વર બીચની રમણીય તસવીરો
જૂનાગઢના સાર્ખેશ્વર બીચની રમણીય તસવીરો

જૂનાગઢના સાર્ખેશ્વર બીચની રમણીય તસવીરો
જૂનાગઢના સાર્ખેશ્વર બીચની રમણીય તસવીરો

જૂનાગઢના સાર્ખેશ્વર બીચની રમણીય તસવીરો
જૂનાગઢના સાર્ખેશ્વર બીચની રમણીય તસવીરો

હિમાચલ પ્રદેશના આ ટોપ 4 મંદિરો..
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
