જશપુર છે પર્વતો અને ઝરણાની ભૂમિ
જશપુર, પર્વતીય વિસ્તારો અને હરિયાળીથી ઘેરાયેલું એક પ્રવાસન સ્થળ છે, જે છત્તીસગઢ ખાતે ઉત્તર-પૂર્વીય ભાગમાં આવેલું છે. પર્વતીય વિસ્તારોને ઉપરી ઘાટ અને સમતલ ક્ષેત્રોને કેટલાક પર્વતો સાથે નીચલી ઘાટના નામથી ઓળખવામાં આવે છે. ઉપરી ઘાટ એક પઠારનો ભાગ ઝે, જેને પૈટના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં બે મુખ્ય ઘાટ છે, જેમના નામ છેઃ ઝંડા ઘાટ અને ભેલા ઘાટ. જશપુર નગર એક શહેર છે, જે છોટાનાગપુર પઠાર ક્ષેત્રમાં સ્થિત છે. કુનકુરી અહીંનું સૌથી ગરમ ક્ષેત્ર છે અને પંડ્રાપત અહીંનું સૌથી ઠંડુ ક્ષેત્ર છે, જે રેડ કોરીડોર હેઠળ આવે છે.
આ ક્ષેત્રમાં અનેક સુંદર ઝરણા અને પ્રકૃતિના આનંદમય સુખ આપનારા અન્ય સુંદર સ્થળો છે. રાજપુરી ઝરણુ, કૈલાશ ગુફા, દાનપુરી ઝરણુ, રાની દાહ ઝરણુ, ભેરિંગરાજ ઝરણુ, કૈથેડ્રલ કુનકુરી, ઘામેરા ઝરણુ, કુડિયારાનીની ગુફા, સાંપનો પાર્ક, સોગૃહ અઘોર આશ્રમ, બાદલખોલ અભ્યારણ્ય, ગુલ્લુ ઝરણુ, ચૌરી ઝરણુ, રાની ઝૂલા, બાને ઝરણુ, હાર દીપા, લોરો ઘાટી, બેલ મહાદેવ, વિગેરે આ ક્ષેત્રના પ્રમુખ આકર્ષણો છે, જે પ્રવાસી માટે રમણીય યાદો બક્ષી જાય છે. તો ચાલો તસવીરો થકી જોઇએ જશપુરની પ્રકૃતિ અને સુંદર ઝરણાને.

સ્નેક પાર્ક
જશપુરમાં આવેલું સ્નેક પાર્ક

ખુદિયારાણીની ગુફા
જશપુરમાં આવેલી ખુદિયારાણીની ગુફાનું એક દ્રશ્ય

બદલખોલે અભ્યારણ્ય
જશપુરમાં આવેલું બદલખોલે અભ્યારણ્યમાં પિનટેલ બર્ડ

અભ્યારણ્યમાં હાથીઓ
જશપુરના બદલખોલે અભ્યારણ્યમાં આવેલા હાથીઓનું એક દ્રશ્ય

ભૃંગરાજ ઝરણુ
ભૃંગરાજ ઝરણુ

ચૂરી ઝરણું
જશપુરમાં આવેલું ચૂરી ઝરણું

ગુલ્લૂ ઝરણું
જશપુરમાં આવેલું ગુલ્લૂ ઝરણું

રાજપુરી ઝરણું
જશપુરમાં આવેલું રાજપુરી ઝરણું

જશપુરનું ઝરણું
આ રાજપુરી ઝરણું છે,જે જશપુરમાં આવેલું છે.

ધનપુરી ઝરણું
જશપુરમાં આવેલું ધનપુરી ઝરણું

બેલ મહાદેવ
જશપુરમાં આવેલું બેલ મહાદેવનું મંદિર

કૈથેડ્રલ કુંકુરી
જશપુરમાં આવેલું કૈથેડ્રલ કુંકુરી- ગિરજાઘરનું એક દ્રશ્ય
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
