આ સ્થળે મોઘલોએ રચ્યો હતો શિવાજીને પરાસ્ત કરવાનો કારસો
મહાન મોઘલ સમ્રાટ ઔરંગઝેબના નામ પર મહારાષ્ટ્રમાં એક શહેર છે, ઔરગાંબાદ. ઔરંગાબાદ શબ્દનો શાબ્દિક અર્થ છે સિહાંસન દ્વારા નિર્મિત. રાજ્યના ઉત્તરીય વિસ્તારમાં સ્થિત આ શહેર ખામ નદીના કિનારે વસેલું છે. ઇતિહાસ અનુસાર વર્ષ 1681માં ઔરંગઝેબે પોતાના અભિયાનો માટે આ સ્થળને આધાર બનાવ્યો હતો, એટલે કે તેમનું તમામ રાજકારણ અને રણનીતિ આ સ્થળમાં રચવામાં આવતી હતી. મોઘલ સામ્રાજ્યમાં પણ આ સ્થળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. છત્રપતિ શિવાજી પર જીત મેળવવા માટે અહીં રણનીતિ બનાવવામાં આવી હતી.
ભારતના કેન્દ્રમાં હોવાના કારણે આ ક્ષેત્રને સૌથી વધારે સુરક્ષિત માનવામાં આવતું હતું કારણ કે આ વિસ્તારમાં અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના હુમલાખોરોનો ખતરો ઓછો હતો. ઔરંગઝેબના મૃત્યું બાદ આ શહેર નિજામો ને આધિન થઇ ગયું. 1965માં આ ક્ષેત્રને મહારાષ્ટ્ર રાજ્યમાં વિલય કરી દેવામાં આવ્યું. આ શહેરમાં મરાઠી અને ઉર્દૂ મુખ્ય ભાષાઓ છે. આ શહેરને સિટી ઓફ ગેટ્સ પણ કહેવામાં આવે છે.
ઓરંગાબાદ, મહારાષ્ટ્રની અધિકૃત પ્રવાસન પૂંજી છે, જ્યાં ફરવા માટે ઘણું બધું છે. માનવામાં આવે છે, આ શહેરમાં મોગલ શાસન આવ્યું તે પહેલા બૌદ્ધ ધર્મનો પ્રભાવ ઘણો મજબૂત હતો. આજે પણ અંજતા અને ઇલોરાની ગુફાઓ તેની સાક્ષી પૂરે છે. આ બન્ને ગુફાઓને વર્લ્ડ હેરિટેજ પ્લેસ જાહેર કરવામાં આવ્યા છે. અહીંની ઉચ્ચ સંસ્કૃતિ હૈદરાબાદની સંસ્કૃતિને મળતી આવે છે. અહીંના લોકોના વ્યવહારમાં પોતિકાપણુ અને ભાષામાં નજાકત છે. અહીંના પ્રસિદ્ધ સ્થળોમાં બીબીનો મકબરો છે જ્યાં ઔરંગબેઝના બેગમને દફનાવવામાં આવ્યા હતા.
ઔરંગાબાદમાં હિમરો ફેક્ટ્રી લોકપ્રિય સ્થળ છે, જ્યાંથી પ્રવાસી ખરીદી પણ કરી શકે છે. અહીં બનેલા વસ્ત્રો મહિલાઓને આકર્ષિત કરે છે. ધાતુના સામાન પણ અહીં ઓછી કિંમતમા સારી ક્વોલિટી સાથે મળી જાય છે. આ શહેર પોતાની સંસ્કૃતિ અને સભ્યતા માટે જાણીતું છે. તો ચાલો તસવીરો થકી જોઇએ ઔરંગાબાદને.

મકબરાની આસપાસનું ગાર્ડન
ઔરંગાબાદમાં બીબીના મકબરાની આસપાસનું ગાર્ડન

બીબીના મકબરાની બીજી તરફ
ઔરંગાબાદમાં આવેલા બીબીના મકબારની અન્ય એક બાજુ

બીબીનો મકબરો
ઔરંગાબાદમાં આવેલો બીબીનો મકબરો

ખુલદાબાદ
ઔરંગાબાદમાં આવેલું ખુલદાબાદ

બની બેગમ ગાર્ડન
ઔરંગાબાદમાં આવેલું બની બેગમ ગાર્ડન

એક સુંદર દ્રશ્ય
બીબીના મકબરાનું એક સુંદર દ્રશ્ય

ગ્રિશ્નેશ્વર મંદિર
ઔરંગાબાદમાં આવેલું ગ્રિશ્નેશ્વર મંદિર

બીબીનો મકબરો
ઔરંગાબાદમાં આવેલો બીબીનો મકબરો

પવનચક્કી
ઔરંગાબાદમાં આવેલી પવનચક્કી

ચક્કીનું એક દ્રશ્ય
ઔરંગાબાદમાં આવેલી પવનચક્કીનું એક દ્રશ્ય
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
