ફોટોગ્રાફીના શોખીન હોવ તો આપ પણ જીતી શકો છો આ ઇનામ!
ફોટોગ્રાફી કરવી કોઇ સામાન્ય વાત નથી, તેમાં ઘણા વર્ષોની મહેનત અને અનુભવની જરૂર પડે છે. દર વર્ષે નેશનલ જિયોગ્રાફીક ટ્રાવેલ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરે છે જેમાં દુનિયાભરના દિગ્ગજ ફોટોગ્રાફરો પોતાની સૌથી શાનદાર તસવીરો સ્પર્ધા માટે મોકલાવે છે. આમાં ઘણા પ્રકારની કેટેગરી હોય છે જેને આઉટડોર સીન, ટ્રાવેલ ફોટોગ્રાફ અથવા તો કોઇ ઘટનાની તસવીર. આ વખતના 26માં એન્યુઅલ નેશનલ જિયોગ્રાફીક ટ્રાવેલ ફોટો પ્રતિસ્પર્ધામાં પણ લાખો તસવીરો આવી છે જેમાંથી કેટલીક તસવીરો ફાઇનલ માટે પસંદ કરવામાં આવી છે.
જોકે આ પ્રતિયોગિતામાં ભાગ લેવાની છેલ્લી તારીખ 30 જૂન 2014 છે પરંતુ એક સાથે આટલી બધી તસવીરોને અલગ કરવી સરળ કામ નથી. નેટ જિયો ફોટો કોંટેસ્ટમાં એક તસવીર મોકલવા માટે 15 ડોલર એટલે કે 898 રૂપિયાની ફીસ આપવી પડશે, ફોટો મોકલવાની કોઇ લિમિટ નથી, આપ ગમેતેટલી તસવીરો મોકલી શકો છો.
સ્પર્ધામાં જીતનારને પ્રથમ ઇનામમાં 8 દિવસોનું એક અલાસ્કા ટૂર મળશે, જ્યારે દ્વિતિય ઇનામમાં 5 દિવસો માટે સાંતાફે ફોટોવર્કશોપ એટેંડ કરવાની તક મળશે અને ત્રીજા પુરુસ્કારમાં 6 દિવસોના ક્રૂઝશિપ ટૂર મળશે, આ ઉપરાંત અન્ય ઘણા પુરસ્કાર છે જે બેસ્ટ ફોટોગ્રાફી માટે આપવામાં આવશે.
નેટ જિયો ટ્રાવેલ સ્પર્ધામાં સિલેક્ટ કરવામાં આવેલી કેટલીક તસવીરો...

ઓશિયન ફ્લાઇટ
ફોટો ક્રેડિટ- Eduardo Lopez Negrete

સનરાઇઝ એટ સિયોરક્શન, સાઉથ કોરિયા
ફોટો ક્રેડિડ- Ka Shim

વિનરી ટૂર
ફોટો ક્રેડિડ- Greg Snell

લિક્ચિડ એમિરલ્ડ
ફોટો ક્રેડિડ- Barry Hodgert

હેપ્પી કેપિંગ
ફોટો ક્રેડિડ- David Whyte

સ્માલ સ્ક્વેલ
ફોટો ક્રેડિડ- Bru Gregory

ધ ફર્સ્ટ ટ્રેન
ફોટો ક્રેડિડ- Teruo Araya

એ લવ મિસ્ટીરિયસ
ફોટો ક્રેડિડ- Michael Perry

જિંટો વૉકિંગ ઓન ધ વોટર
ફોટો ક્રેડિડ- Shanu Subra

કિલાઉઇ રુલ્સ
ફોટો ક્રેડિડ- Alexandre Socci

એ લવ ફોર નેચર
ફોટો ક્રેડિડ- Justin Jung

એન એલિયન વર્લ
ફોટો ક્રેડિડ- Chris Miller
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
