T20 ફોર્મેટમાં યુવાનોને તક મળવી જોઇએ: વસીમ અકરમ

અકરમે કહ્યું હતું કે હરભજને ઇગ્લેંડ સામેની મેચમાં ચાર વિકેટ ઝડપી ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન કર્યું હતું. તેમછતાં હરભજનને મહત્વપૂર્ણમાં ટીમમાંથી બહાર કરી દિધો હતો. તેમણે ઝહીર ખાનના રમવા પર પ્રશ્ન ઉઠાવ્યા હતા.
અકરમે ટીમની પસંદગીના મુદ્દે પણ વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે બીસીસીઆઇએ ટી20માં યુવા બોલરોનો સમાવેશ કરવો જોઇએ. વરૂણ આરોન અને ઉમેશ યાદવનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો જ્યારે ટી20 ફોર્મેટ માટે યુવા બોલરો સૌથી યોગ્ય છે.
અકરમે ટીમ ઇન્ડિયાના બેસ્ટમેનોના પ્રદર્શન પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે ભારત પાસે વિશ્વની સૌથી મજબૂત બેટીંગ ઓર્ડર છે. આવા સમયે તમે આશા ન રાખી શકો કે ઝહીરખાન કે બાલાજી મેચ જીતાડશે. અકરમના અનુસાર ભારતે દક્ષિણ આફ્રિકા સામે વધુ 30 રન બનાવવાની જરૂર હતી. તેમને કહ્યું હતું કે ભારતના નસીબ સારા હતા કે તે આફ્રિકાને હરાવવામાં સફળ રહી.
અકરમના મત મુજબ ઝહીરખાન ટી20 ફોર્મેટ માટે ફીટ નથી. મે તેને બોલની પાછળ દોડતો જોયો નથી જ્યારે ટી20 માટે ખેલાડી સંપૂર્ણ રેતે ફિટ હોવો જોઇએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
