દુલીપ ટ્રોફી: યુવરાજે બેવડી સદી ફટકારી

આ પહેલાં ઉત્તર ઝોને પ્રથમ દિવસે ચાર વિકેટ ગુમાવી 346 રન બનાવ્યાં છે. ગઇકાલે 133 રને અણનમ રહેલા યુવરાજ સિહેં અને પારસ ડોગરાએ બીજા દિવસે રમતની શરૂઆત કરી હતી. આજે ડોગરાના રૂપમાં પ્રથમ વિકેટ પડી હતી. ડોગરાએ 37 રન બનાવ્યાં હતાં. ત્યારબાદ ઋષિ ધવન અને અમિત મિશ્રાએ ત્રણ-ત્રણ રન બનાવી આઉટ થયા હતા.
રાહુલ શર્મા શૂન્ય રન સ્કોરે આઉટ થઇ ગયો હતો. યુવરાજના રૂપમાં ઉત્તર ઝોને નવમી વિકેટ ગુમાવી હતી, યુવરાજે 241 બોલમાં 33 ચોગ્ગા અને ત્રણ છક્કા ફટકાર્યા હતા. ઇશાંત શર્માને આઠ રનના નજીવા સ્કોરે પ્રવીણે બોલ્ડ કરી દિધો હતો. સેન્ટ્રલ ઝોન તરફથી પ્રવિણ અને કાર્તિકે ચાર-ચાર વિકેટ ઝડપી હતી જ્યારે ભુનેશ્વર અને રિતુરાજ સિંહે એક-એક વિકેટ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે ઉત્તર ઝોન તરફથી કેપ્ટન શિખર ધવને 121 રનની ઇનિંગ રમી હતી.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
