યુવીનું ધમાકેદાર કમબેકઃ કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
ભારતીય ટીમમાં સ્થાન મેળવવાના પ્રયાસોમાં લાગેલા યુવરાજ સિંહે ઇન્ડિયા ‘એ' તરફથી ધમાકેદાર બેટિંગ કરતા 89 બોલમાં જ 123 રન બનાવી દીધા હતા. આ મેચમાં યુવરાજ સિંહે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો. ઇન્ડિયા ‘એ'એ પહેલી અનધિકૃત વનડે મેચમાં વેસ્ટ ઇન્ડિઝ ‘એ¹ને 77 રનથી પરાજય આપ્યો છે.
યુવરાજ સિંહ અને યૂસુફ પઠાણના ઉત્કૃષ્ઠ પ્રદર્શનથી ભારત એને મેચમાં સરળતાંથી વિજય મળ્યો. યુવરાજે 89 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 123 રનની તોફાની ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયા સામેની આગામી મહીને થનારી 7 વનડે મેચોની શ્રેણી માટે પોતાની દાવેદારી મજબૂત કરી લીધી છે.

કેરેબિયન ટીમ જરા પણ એ લક્ષ્ય સુધી પહોંચી શકે તેવી સ્થિતિમાં નહોતી જણાતી, અને આખરે 39.1 ઓવરમાં 235 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ. વેસ્ટ ઇન્ડિઝ તરફથી નરસિંહ દેવનારાયણ (57) અને એશલે નર્સ(57) જ ભારતના ઝડપી અને સ્પિન મિશ્રિત આક્રમણનો સામનો કરવામાં સફળ રહ્યાં.
ભારત તરફથી ઝડપી બોલર સુમિત નારવાલ અને આર વિનય કુમાર તથા સ્પિનર પઠાણ અને રાહુલ શર્મએ 2-1 વિકેટ લીધી. જયદેવ ઉનડકટને એક વિકેટ મળી. ભારતે આ સાથે જ ત્રણ મેચોની શ્રેીમાં 1-0થી બઢત હાંસલ કરી લીધી છે. આગામી મેચ 17 સપ્ટેમ્બરે બેંગ્લોર ખાતે રમાશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
