ટી-ટ્વેન્ટી પ્રેક્ટિસ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને આપી માત
મીરપુર/બાંગ્લાદેશ, 20 માર્ચ: ભારતીય ક્રિકેટ ટીમે બુધવારે શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપના પોતાના બીજા અભ્યાસ મેચમાં ઇંગ્લેન્ડને 20 રનોથી હરાવી દીધું છે. ભારતે ઇંગ્લેન્ડની સામે 179 રનોનું લક્ષ્ય રાખ્યું હતું. જવાબમાં રમવા માટે મેદાનમાં આવેલી ઇંગ્લિશ ટીમ નિર્ધારિત 20 ઓવરોમાં છ વિકેટ પર 158 રન જ બનાવી શકી. માઇકલ લમ્બે 36, મોઇન અલીએ 46 અને જોસ બટલરે 30 રનોની ઝડપી પારી રમી. ત્યારબાદ એલેક્સ હેલ્સે 16 અને કપ્તાન ઇયોન મોર્ગને 16 રનોનું યોગદાન આપ્યું.
ઇંગ્લેન્ડે લમ્બ અને હેલ્સના કારણે સારી શરૂઆત કરી અને 30 બોલ પર 46 રન જોડ્યા. હેલ્સે 14 બોલ પર ત્રણ ચોગ્ગા લગાવ્યા. લમ્બની વિકેટ 58 રનોના કૂલ યોગ પર પડી અને ત્યારબાદ ભારતે મેચ પર પકડ બનાવવાની શરૂ કરી દીધી. લમ્બે 25 બોલ પર છ ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો.
કપ્તાન મોર્ગને અલીની સાથે સ્કોરને 87 સુધી પહોંચાડ્યું પરંતુ તેઓ પાતની પારીને લાંબી ખેંચી શક્યા ન્હોતા. અલી સારુ રમી રહ્યા હતા પરંતુ રન રેટના દબાવમાં એ પણ 128ના કુલ યોગ પર પોતાની વિકેટ ગુમાવી બેઠા. અલીએ 38 બોલ પર ચાર ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો.
રવિ બોપારા (6) માટે મેદાનમાં કરવા માટે કઇ બાકી ન્હોતું બચ્યું કારણ કે રન રેટ 17ની પાર પહોંચી ચૂક્યો હતો. જેથી તેઓ મોહમ્મદ સમીના બોલને હવામાં મારવાના પ્રયાસમાં બોલ્ડ થઇ ગયા. તેમની વિકેટ 145ના કુલ યોગ પર પડી ગઇ.
એક બાજુ બટલર પોતાની ટીમને જીત અપાવવાની કોશીશ કરી રહ્યા હતા પરંતુ પારીના અંતિમ ઓવરના ચોથા બોલ પર રવિન્દ્ર જાડેજાના બોલ પર ધોની દ્વારા સ્ટંપ કરી દેવામાં આવ્યું. બટલરે 18 બોલ પર બે ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા.
ભારત તરફથી જાડેજાએ બે વિકેટ લીધી જ્યારે ભુવનેશ્વર કુમાર, સમી, રવિચંદ્રન અશ્વિન અને રૈનાને 1-1 સફળતા હાથ લાગી.
આ પહેલા સુરેશ રૈના (54) અને વિરાટ કોહલી (અણનમ 74)ની શાનદાર અર્ધસદી પારીઓની મદદે ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ પર 178 રન બનાવ્યા. રૈનાએ 31 બોલો પર છ ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા જ્યારે કોહલીએ 48 બોલની પારીમાં આઠ ચોગ્ગા લગાવ્યા.
ભારત પોતાના પહેલા અભ્યાસ મેચમાં શ્રીલંકા સામે હારી ગયું હતું જ્યારે ઇંગ્લેન્ડને તેની પહેલી પ્રેક્ટિસ મેચમાં વેસ્ટઇન્ડિઝના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

ટી-ટ્વેન્ટી પ્રેક્ટિસ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને આપી માત
ભારતીય ક્રિકેટ ટીમે બુધવારે શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપના પોતાના બીજા અભ્યાસ મેચમાં ઇંગ્લેન્ડને 20 રનોથી હરાવી દીધું છે. ભારતે ઇંગ્લેન્ડની સામે 179 રનોનું લક્ષ્ય રાખ્યું હતું. જવાબમાં રમવા માટે મેદાનમાં આવેલી ઇંગ્લિશ ટીમ નિર્ધારિત 20 ઓવરોમાં છ વિકેટ પર 158 રન જ બનાવી શકી. માઇકલ લમ્બે 36, મોઇન અલીએ 46 અને જોસ બટલરે 30 રનોની ઝડપી પારી રમી. ત્યારબાદ એલેક્સ હેલ્સે 16 અને કપ્તાન ઇયોન મોર્ગને 16 રનોનું યોગદાન આપ્યું.

ટી-ટ્વેન્ટી પ્રેક્ટિસ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને આપી માત
કપ્તાન મોર્ગને અલીની સાથે સ્કોરને 87 સુધી પહોંચાડ્યું પરંતુ તેઓ પાતની પારીને લાંબી ખેંચી શક્યા ન્હોતા. અલી સારુ રમી રહ્યા હતા પરંતુ રન રેટના દબાવમાં એ પણ 128ના કુલ યોગ પર પોતાની વિકેટ ગુમાવી બેઠા. અલીએ 38 બોલ પર ચાર ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો.

ટી-ટ્વેન્ટી પ્રેક્ટિસ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને આપી માત
રવિ બોપારા (6) માટે મેદાનમાં કરવા માટે કઇ બાકી ન્હોતું બચ્યું કારણ કે રન રેટ 17ની પાર પહોંચી ચૂક્યો હતો. જેથી તેઓ મોહમ્મદ સમીના બોલને હવામાં મારવાના પ્રયાસમાં બોલ્ડ થઇ ગયા. તેમની વિકેટ 145ના કુલ યોગ પર પડી ગઇ.

ટી-ટ્વેન્ટી પ્રેક્ટિસ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને આપી માત
આ પહેલા સુરેશ રૈના (54) અને વિરાટ કોહલી (અણનમ 74)ની શાનદાર અર્ધસદી પારીઓની મદદે ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ પર 178 રન બનાવ્યા. રૈનાએ 31 બોલો પર છ ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા જ્યારે કોહલીએ 48 બોલની પારીમાં આઠ ચોગ્ગા લગાવ્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ

Click it and Unblock the Notifications