લૉકડાઉનમાંથી રાહત મળતાં દુનિયાની સૌથી સુંદર મહિલા એથલીટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી, જુઓ તસવીરો
લૉકડાઉનમાંથી રાહત મળતાં દુનિયાની સૌથી સુંદર મહિલા એથલીટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી, જુઓ તસવીરો
કોરોના વાયરસને પગલે મોટાભાગની રમતો રદ્દ કાં તો સ્થગિત થઈ ગઈ છે. કેટલાય ટૂર્નામેન્ટ સ્થગિત કરી દેવામાં આવ્યા છે, અડધાથી વધુ વિશ્વ લૉકડાઉનની સ્થિતિમાં છે. પરંતુ કેટલાક દેશમાં તેને લઈ થોડી રાહત મળી છે. જેવી રાહત મળી કે ખેલાડી ખુદને ફિટ અને લયમાં લાવવા માટે પ્રેક્ટિસમાં લાગી ગયા છે. જર્મનની એથલેટ એલિસિયા શ્મિસ પણ હવે લૉકડાઉનથી થોડી રાહત મળતા પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

દુનિયાની સૌથી સુંદર એથલીટ
21 વર્ષની એલિસિયાને દુનિયાની સૌથી સુંદર મહિલા એથલીટ માનવામાં આવે છે. આ સુંદર એથલીટની તસવીરોને જોઈ તમે પણ તેના હુસ્નના દિવાના થઈ જશો. હાલ એલિસિયા સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા મેળવી રહી છે. ઈન્ટરનેટ પર તેમણે પોતાના મેડલ્સ અથવા રેસથી નહિ બલકે પોતાની હૉટ તસવીરો દ્વારા સનસની મચાવી રાખી છે. તેમણે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર મેદાન પર પ્રેક્ટિસની તૈયારીની એક તસવીર પોસ્ટ કરી, જેને દ્વારા તેમણે જણાવ્યું કે હવે હું ટ્રેક પર આવી શકું છું. પાછલા એક મહિનેથી ઘરે જ પ્રેક્ટિસ કરી રહી છું. જે કાફી નહોતું, પરંતુ હવે ફરીથી ઓલોમ્પિક માટે તૈયારી કરી શકીશ.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે
જર્મનીની રહેવાસી એલિસિયા શ્મિટ અંડર 20 ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી ચૂકી છે અને હાલ તે વર્ષ 2020માં ટોક્યોમાં રમાનાર ઓલોમ્પિકની તૈયારીમાં લાગી ગઈ છે. એથલીટ હોવાની સાથે જ એલિસિયા સોશિયલ મીડિયા પર પણ ઘણી જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેના 7 લાખથી પણ વધુ ફોલોઅર્સ છે.

2002માં લાઈમ લાઈટમાં આવી
એલિસિયાની હાઈટ 5 ફીટ 11 ઈંચ ચે. સૈંટા મોનિકા કોલેજમાં અભ્યાસ કર્યો. પહેલીવાર તેમણે 2002 અને 2003માં NCCA ચેમ્પિયનશિપમાં 800 મીટરની રેસ જીતી હતી. ત્યારે જ તે લાઈમલાઈટમાં આવી ગઈ હતી. એલિસિયા પાસે 37.80 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તે દુનિયાની પ્રસિદ્ધ રનર્સની યાદીમાં સામેલ છે. એલિસિયા માત્ર 400 મીટર ટ્રેક પર નથી દોડતી, આ ઉપરાંત તે 200 મીટર અને 800 મીટર રેસમાં પણ ભાગ લે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
