World Cup Final : વધુ એક વખત ભારતીય ટીમની મદદે કિંગ કોહલી, પ્રેશર વચ્ચે શાનદાર અડધી સદી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ કપની ફાઈનલમાં ફરી એક વખત કિંગ કોહલી ભારતીય ટીમની મદદે આવ્યો છે. કોહલીએ વધુ એક વખત લડખડાતી ટીમ ઈન્ડિયાની ઈનિંગને સંભાળવાનું કામ કર્યુ છે.
ટોસ હારીને પહેલા બેટિંગ માટે ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી પરંતુ થોડી ઓવરો બાદ એક પછી એક ત્રણ વિકેટ ગુમાવી દીધી. આ પછી કોહલીએ કેએલ રાહુલ સાથે મળીને બાજી સંભાળી.

ભારત તરફથી ઓપનર રોહિત શર્માએ સારી શરૂઆત કરી. જો કે સામા પક્ષે શુભમન ગિલ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ ગયો. આ પછી શ્રેયસ અય્યર અને રોહિત શર્માએ પણ પોતાની વિકેટ ગુમાવી. આમ ભારતીય ટીમ એક સમયે 81 રનના સ્કોર પર ત્રણ વિકેટ સાથે રમી રહી હતી.
અહીંથી કિંગ કોહલીએ બાજી સંભાળી અને કેએલ રાહુલ સાથે મળીને ભાગીદારી કરી અને પોતાની અડધી સદી પુરી કરી. બીજી તરફ કેએલ રાહુલ પણ ધીરજ સાથે કોહલીનો સાથ આપી રહ્યો છે. હાલ કોહલી 52 અને કેએલ રાહુલ 35 રન સાથે ક્રિઝ પર છે. ભારતીય ટીમ 3 વિકેટે 145 રન બનાવીને રમી રહી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
