World Cup 2023 : વર્લ્ડ કપ જીતનારી ટીમને મળશે આટલા રૂપિયા
વર્લ્ડ કપ હવે તેના અંતિમ પડાવમાં છે. સેમિફાઈનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ ટકરાવા જઈ રહ્યા છે. ફાઇનલ મેચ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ ટીમોને ICC દ્વારા મોટી ઈનામી રકમ આપવામાં આવશે. આઈસીસીએ પહેલા જ ઈનામી રકમની જાહેરાત કરી છે. તમામ ટીમોને તેમના પ્રદર્શનના આધારે ઈનામ આપવામાં આવશે. હિસાબે ચૂકવણી કરવાની રહેશે.

જે ટીમ સેમિફાઈનલમાં પહોંચી છે તેને અલગથી ઈનામ મળશે. જે ટીમ ટુર્નામેન્ટની વિજેતા જાહેર થશે તેના પર રૂપિયાનો વરસાદ થશે.
ICC એ 2023 વર્લ્ડ કપ માટે ઈનામની રકમ જાહેરાત કરી છે તેને ભારતીય રૂપિયામાં ફેરવીએ તો વર્લ્ડ કપ જીતનારી ટીમને લગભગ 33 કરોડ 17 લાખ રૂપિયા મળશે. જે ટીમ ફાઇનલમાં હારશે તેને લગભગ 16 કરોડ 58 લાખ રૂપિયા મળશે. ગ્રુપ સ્ટેજમાં બહાર થનારી ટીમને 1 લાખ મળશે.
વર્લ્ડ કપમાં જે ટીમ પ્રત્યેક મેચ જીતશે તેને એક મેચ માટે વધારાના 40,000 ડોલર આપવામાં આવશે. આ સિવાય સેમીફાઈનલ અને ફાઈનલની ઈનામી રકમની વાત કરીએ તો વર્લ્ડ કપ વિજેતા ટીમને 40 લાખ ડોલરનું ઈનામ મળશે જ્યારે રનર્સ અપ ટીમને 20 લાખ ડોલરનું ઈનામ મળશે.
સેમિફાઇનલમાં હારનાર બંને ટીમને આઠ લાખ ડોલરની સમાન રકમ મળશે. અંતે, જે ટીમો નોકઆઉટમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ જશે તેમને 100,000 લાખ ડોલર આપવામાં આવશે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે?








Click it and Unblock the Notifications
