World Cup 2023 : વર્લ્ડ કપ વચ્ચે સોશિયલ મીડિયા પર છવાઈ બોલ્ડ અને ખૂબસૂરત એન્કર, જાણો કોણ છે?
દરેક ક્રિકટ ટુનાર્મેન્ટની જેમ આ વખતે પણ એક ખૂબસૂરત એન્કરની ખુબ ચર્ચા થઈ રહી છે. વર્લ્ડ કપ 2023 માં આ ટીવી એન્કર સોશિયલ મીડિયા પર છવાઈ છે.
સ્ટાર સ્પોર્ટ્સની જાણીતી ટીવી એન્કર મયંતી લેંગરે વર્લ્ડ કપ 2023માં પોતાના દમદાર હોસ્ટિંગથી ફેન્સને ઘાયલ કર્યા છે. મયંતી લેંગરની સુંદરતાની સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થાય છે.

સ્ટાર સ્પોર્ટ્સની ફેમસ ટીવી એન્કર મયંતી લેંગર તેની સુંદરતાના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. જણાવી દઈએ કે, ટી0વી એન્કર મયંતી લેંગર વર્તમાન BCCI પ્રમુખ રોજર બિન્નીની વહુ અને પૂર્વ ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની છે.
સ્ટુઅર્ટ બિન્ની પૂર્વ ભારતીય ક્રિકેટર રોજર બિન્નીના પુત્ર છે. સ્ટુઅર્ટ બિન્ની ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રહી ચૂક્યા છે.
મયંતીના સસરા અને સ્ટુઅર્ટ બિન્નીના પિતા રોજર બિન્ની 1983 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો ભાગ હતા.
મયંતી લેંગર લેફ્ટનન્ટ જનરલ સંજીવ લેંગરની પુત્રી છે, જે સંયુક્ત રાષ્ટ્રમાં સેવા આપી ચુક્યા છે. મયંતી લેંગરે હિંદુ કોલેજ દિલ્હી યુનિવર્સિટીમાંથી બીએ (ઓનર્સ) કર્યું છે. મયંતીને નાનપણથી જ ફૂટબોલ રમવાનો શોખ હતો અને તે સ્કૂલ લેવલે રમી હતો અને દિલ્હીમાં તેની ટ્રેનિંગ પણ લીધી હતી..
મયંતી લેંગરે તેનું મોટાભાગનું બાળપણ અમેરિકામાં વિતાવ્યું છે. તેણીનો ઉછેર કડક વાતાવરણમાં થયો. તેના દાદા ભારતીય સેનામાં લેફ્ટનન્ટ જનરલ હતા, જ્યારે તેની માતા શાળામાં શિક્ષક હતી.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
